Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ED
उत्तराध्ययनसूत्रे क्रियाया अभावः, स यथा क्रियायाः परिसमाप्ती, तथा क्रियाया अनारम्भेऽपि । ____ अथ यदि अक्रियया कार्य क्रियते, इति द्वितीयः पक्ष आश्रीयते, तर्हि हिमवन्मेरुसमुद्रादिवद् घटादयोऽप्यकृता एव स्युः, तद्वत् तेषामपि कारणभूतक्रियामन्तरेणैव सद्भावापत्तेः । मोक्षार्थ तपास्वाध्यायादीनां विधानं साधूनां व्यर्थ स्यात्, तव मते क्रियामन्तरेणैव सर्वकार्योत्पत्तेः । अतो भुवनत्रयवर्तिनः सर्वेऽपि लोकास्तूष्णींभावमाश्रित्य निरुद्योगा निराकुलास्तिष्ठन्तु, क्रियारम्भमन्तरेणैव ऐहिकामुष्मिकसकलसमीहितसिद्धेः। न चैवं भवति, तस्मात् क्रियैव कार्यस्य कर्ती, क्रियाचाहे क्रिया का उपरम कहो या चाहे अनारम्भ कहो दोनों में कोई अर्थभेद तो है नहीं। भले ही शब्दभेद रहे । क्रिया का उपरम अर्थात् क्रिया का अभाव वह जैसा उसकी परिसमाप्ति में होता है उसी प्रकार उसकी अनारम्भ अवस्था में भी वह है। ___अक्रिया कार्य को करती हैं यह द्वितीयपक्ष यदि स्वीकार किया जावे तो जिस प्रकार सुमेरुपर्वत हिमवान् पर्वत एवं समुद्र आदि विना किये हुए ही हैं उसी प्रकार घटादिक भी विना किये हुए ही मान लेने पडेंगे, क्यों कि इनकी कारणभूत क्रिया के अभाव में भी सद्भूति तो देखी जा रही है । साधुओं को मोक्ष के लिये तप एवं स्वाध्याय आदि का जो विधान है वह भी फिर व्यर्थ मानना चाहिये, क्यों कि आपके मन्तव्यानुसार क्रिया के विना ही समस्तकार्यों की उत्पत्ति का पक्ष स्वीकार किया जा रहा है। इसलिये आपकी मान्यतानुसार तो समस्त तीनों लोक के जीवों को चुपचाप होकर ही बैठ रहना चाहिये-कुछ भी कामकाज नहीं करना चाहिये, क्योंकि અથવા અનારંભ કહે બનેમાં કોઈ અર્થ ભેદ નથી શબ્દમાં ભલે હોય ક્રિયાને ઉપરમ અર્થાત ક્રિયાને અભાવ તે જેમ એની પરિ સમાપ્તિમાં થાય છે, એજ રીતે એની આરંભ અવસ્થામાં પણ તે છે.
અકિયા કાર્યને કરે છે એ આ બીજો પક્ષ જે સ્વીકારવામાં આવે તે જે રીતે સુમેરૂ પર્વત હિમવાન પર્વત અને સમુદ્ર વગેરે વગર કયે થયેલ છે, એ પ્રકારે ઘટાદિકને પણ કર્યા વગર થયેલ માની લેવા પડે. કેમકે, એની કારણભૂત ક્રિયાના અભાવમાં પણ સર્ભતિ તે જોવામાં આવે છે. સાધુઓ માટે મોક્ષને મેળવવા તપ અને સ્વાધ્યાય વગેરેનું જે વિધાન છે તે પણ પછી વ્યર્થ માનવું જોઈએ. કેમકે, આપના મંતવ્ય અનુસાર ક્રિયાના વગર જ સમસ્ત કાર્યોની ઉત્પત્તિને પક્ષ જે સ્વીકાર કરવામાં આવે છે. આથી આપની માન્યતા અનુસાર તે ત્રણે લોકના જીએ ચુપચાપ થઈને બેસી રહેવું જોઈએ, કાંઈ પણ કામકાજ ન કરવું જોઈએ. કેમકે, એમનાં જેટલાં આ લોક અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧