Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७२
उत्तराध्ययनसूत्रे हे साध्वि ! दह्यमानं दग्धमिति न मन्यते भवती किं पुनरुच्यते दग्धमिति । एवं कुम्भकारवचो निशम्य प्रियदर्शना साधी विगलितमिथ्यादर्शना प्राह-अहो ! देवानुप्रिय ! भवता-मम सम्यकू प्रतिबोधः प्रदत्तः । अतः परं तया जगत्कल्याणकरं जिनवचनं प्रमाणम् , इति निश्चित्य तदने मिथ्यादुष्कृतं दत्तम् ।
अथाऽसौ प्रियदर्शना साध्वी सहस्रसाध्वीपरिवृता पुनर्जमालिमुनेः संनिधौ गत्वा जिनमतानुयायिनीयुक्तीः प्रावोचत् । तद्वचनैरपि जमालिमुनिः स्वदुराग्रह न स्यक्तवान् सुगन्धिद्रव्यवासनैरपि लशुनो दुर्गन्धमिव । ने कहा कि साध्वीजी ! दह्यमान को आप दग्ध तो मानती नहीं हैं, फिर आप ' शाटिका जल गई' ऐसा क्यों कहती हैं ? इस प्रकार कुंभार के वचन को सुनकर प्रियदर्शना साध्वी का मिथ्यात्वरूप तिमिर नष्ट हो गया। फिर वह बोली अहो देवानुप्रिय ! आपने मुझे अच्छा प्रतियोध दिया। इस के बाद उस प्रियदर्शना ने जगत्कल्याणकारक जिनवचन को प्रमाण मानकर उस कुंभार के सामने ही अपने मिथ्यात्व की आलोचना करली।
हजार साध्वियों से परिवृत होकर पुनः प्रियदर्शना साध्वी जमालि के समीप पहुँची और जिनमत में लाने के लिये उसने उसके सामने अनेक जिनमतपोषक युक्तियों का प्रदर्शन किया परन्तु जमालि अपने दुराग्रह से लेशमात्र भी विचलित नहीं हुआ। सच बात है लहसुन को हजारों सुगंधित द्रव्यों के बीच में रख भी दिया जाय तो भी वह अपनी स्वाभाविक दुर्गध का परित्याग नहीं करता है। આપ દૂધ તે માનતાં જ નથી તે પછી આપ આવું કેમ કહે છે? આ પ્રકારનું કુંભારનું વચન ન સાંભળીને પ્રિયદર્શના સાધ્વીનું મિથ્યાત્વરૂપી અંધારું નાશ પામ્યું. અને તે બેલ્યાં, અહો દેવાનુપ્રિય! આપે મને સારો પ્રતિબંધ આપે. આ પછી પ્રિયદર્શનાએ જગત કલ્યાણ કારક જીન વચનને પ્રમાણ માની એ કુંભારની સામે જ પિતાના મિથ્યાત્વની આલોચના કરી.
હજાર સાધ્વીઓથી પરિવૃત થઈને ફરીથી પ્રિયદર્શના સાધ્વી જમાલિની પાસે પહોંચ્યાં અને તેને જનમતમાં લાવવા માટે તેમણે અનેક રીતે પ્રયત્ન કર્યો પરંતુ જમાલિ પિતાના દુરાગ્રહથી જરા પણ પાછા ન રહ્યા. સાચી વાત છે કે, લસણને હજારો સુંગંધિત દ્રવ્યની વચમાં રાખે તે પણ તે પિતાની સ્વભાવિક દુધને ત્યાગ કરતું નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧