Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ०३ गा० ९ श्रद्धादौलभ्ये क्रियमाणकृतविषयक विचारः ६५९ चेति दोषद्वयं यदुक्तं, तद् भवन्मतेऽपि शक्यते वक्तुम् , यथाऽस्मत्स्वीकृते कृतपक्षे दोषा भवता प्रदीयन्ते, तथा भवदङ्गीकृते अप्यकृतपक्षेऽपि एते दोषाः आपतन्ति । तथाहि-यद्यकृतम्-(अविद्यमानं) क्रियते, तर्हि नित्यमेव क्रियताम् , शश विषाणकल्पस्यासतः करणं कथमुपरमेत। तादृशे कार्ये समुत्पाये क्रियाया वैफल्यमपि तव दुर्वारम् , असतः कदाप्युत्पत्त्यभावात् । इससे प्रथम तो करण-क्रिया की वहां कभी भी समाप्ति नहीं हो सकती है १, दूसरा वहां करणक्रिया की विफलता भी आती है २ । जब पदार्थ स्वयं मौजूद है तो वहां करनेरूप क्रिया सफलित कैसे हो सकती है ? इस प्रकार कृत करण मानने पर आपने ये जो क्रिया की असमाप्ति १ और क्रिया की विफलता २ ये दो दोष दिये हैं सो ये दोनों दोष आपके मन्तव्य में भी आते हैं, और वे इस प्रकार से यदि " अविद्यमान ही किया जाता है। यह बात ही एकान्ततः स्वीकार की जाय तो उसको भी नित्य ही होते रहना चाहिये, क्यों कि जो शश विषाण की तरह सर्वथा असत् है उसकी करनेरूप क्रिया का विराम कैसे हो सकता है। दूसरे असत् की जब उत्पत्ति ही नहीं होती है तो असत्कार्य की उत्पत्ति में क्रिया की सफलता भी कैसे हो सकती है । वह तो वहां बिलकुल निष्फल ही होगी, क्यों कि उसकी उससे उत्पत्ति तो हो नहीं सकती है, कारण वह असत् है इसलिये। અતિ પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેનાથી પ્રથમ તે કરણ ક્રિયાની ત્યાં કદી પણ સમાપ્તિ થતી નથી. બીજું ત્યાં કરણ ક્રિયાની વિફળતા પણ આવે છે જ્યારે પદાર્થ સ્વયં મેજુદ છે તે ત્યાં કરવારૂપ કિયા ફળીભૂત કેમ થઈ શકે? આ પ્રકારથી કૃતને કરણ માનવાથી આપે જે ક્રિયાની અસમાપ્તિ અને ક્રિયાની વિફળતારૂપ બે દેષ આપેલ છે તે આ બન્ને દેષ આપના મંતવ્યમાં પણ આવે છે. અને તે આ પ્રકારથી–જે “અવિદ્યમાન જ કરવામાં આવે છે” આ વાત જ એકાન્તતઃ સ્વીકાર કરવામાં આવે તે તેને પણ નિત્ય જ બની રહેવું જોઈએ. કેમકે જે શશવિષાણુની (સસલાના શીંગ) માફક સર્વથા અસત્ છે. તેના કરવારૂપ કરવાને વિરામ કઈ રીતે હોઈ શકે? બીજા અસની જ્યારે ઉત્પત્તિ થતી નથી તે અસત કાર્યની ઉત્પત્તિમાં ક્રિયાની સફળતા પણ કેવી રીતે હોઈ શકેએ તે તદન નિષ્ફળ જ થવાની. કેમકે, તેનાથી ઉત્પત્તિ તે બની શકતી નથી. કારણ તે અસત છે માટે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧