Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे ततः खलु श्रमणो भगवान् महावीरोऽन्यदा कदाचित् पूर्वानुपूर्व्याचरन् यावत् सुखंसुखेन विहरन् यत्रैव चम्पानगरी यत्रैव पूर्णभद्रनामकमुद्यानं तत्रैवोपागतः, उपागत्य यथाप्रतिरूपमवग्रहं गृहीत्वा संयमेन तपसाऽऽस्मानं भावयन् विहरति ।
ततः खलु तस्य जमालेरनगारस्य शरीरेऽन्तप्रान्तरूक्षतुच्छाहारैरन्यदा कदाचित् विपुलरोगातङ्कः प्रादुर्भूतः । तदा स उपवेष्टुमशक्तःसन्ननगारान् पाह-मम संस्तारकः शीघ्रं क्रियताम् । ते मुनयः संस्तारकं कर्तुं प्रवृत्ताः । जमालिस्तान् पुनः पुनः पृच्छति-संस्तारकः कृतो नो वा भवद्भिः ? त ऊचुः--संस्तारकः कृतो नगरी के कोष्ठक नामक उद्यान में आये । वहां वनपाल से वसति की आज्ञा ग्रहण कर संयम एवं तप से अपनी आत्मा को भवित करते हुए विचरने लगे।
श्रमण भगवान महावीर ने भी कोई समय पूर्वानुपूर्वी से ग्रामानुग्राम विहार करते हुए वे चंपानगरी के पूर्णभद्रनामक उद्यान में पधारे और यथाप्रतिरूप अवग्रह (वसति की आज्ञा ) ग्रहण कर संयम एवं तप से आत्मा को भवित करते हुए विचरने लगे।
इधर जमालि के शरीर में अन्त प्रान्त रूक्ष एवं तुच्छ आहार के लेने से अनेक प्रकार के रोग उत्पन्न हो गये । इससे ये बैठने में भी अशक्त बन गये। इस स्थिति में इन्हों ने अपने शिष्यों से कहा-मेरे लिए संस्तारक शीघ्र कर दो। मुनियों ने संस्तारक करना प्रारंभ कर दिया। નગરીના કેપ્ટક નામના બાગમાં આવી પહોંચ્યા. ત્યાં વનપાલ પાસેથી આજ્ઞા લઈને ઉતર્યા. અને તે સ્થળે સંયમ અને તપથી પિતાની આત્માને ભાવિત કરતાં કરતાં વિચારવા લાગ્યા.
શ્રમણ ભગવાન મહાવીર પણ કઈ સમય પૂર્વાનુપૂવથી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના બાગમાં પધાર્યા. અને યથાપ્રતિરૂપ અવગ્રહ (વસતીની આજ્ઞા) લઈને સંયમ અને તપથી આત્માને ભવિત કરતાં કરતાં વિચરવા લાગ્યા.
આ તરફ જમાલિના શરીરમાં અન્ત, પ્રાન્ત, રૂક્ષ તેમજ તુચ્છ આહાર લેવાથી અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા, આ રોગના કારણે તેઓ બેસવામાં પણ અશક્ત બની ગયા આ સ્થિતિમાં તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે, મારે માટે જદી સંસ્તારક (પથારી) કરી દે. મુનિઓ સસ્તારકની તૈયારી કરવા લાગ્યા જમાલિએ તેમને વારંવાર પૂછવા માડયું કે, સંસ્મારક કર્યો કે નહીં?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧