Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा. ४४ दर्शनपरीषहेऽष्टाविंशतिलब्धिवर्णनम् ५३३ तथा-उत्पादव्ययध्रौव्ययुक्तं सदित्यादिरूपमर्थप्रधानं पदमर्थपदं, तदेकं बीजभूतमर्थपदमनुसृत्य शेषमपि तथैव प्रभूततरमर्थपदं जानाति यत्प्रभावात् सा ॥ २२॥
तेजोलेश्यालब्धिः - यत्मभावादनेकयोजनप्रमाणक्षेत्राश्रितवस्तुदहनदक्षतीव्रतेजोनिसर्जनशक्तिरुत्पद्यते सा । इह यः खलु शमी-क्षमाशीलो मुनिनिरन्तरमपानकं षष्ठतपः करोति, पारणकदिने च सनखकुल्माषमुष्टया जलचुलुके नैव एकेन आत्मानं यापयति, पुनरातापनां करोति तस्य षण्मासान्ते तेजोलेश्यालब्धिरुत्पद्यते ॥२३॥ आहारकलब्धिः -आहारकशरीरकरणशक्तिः । आहारकशरीरं चस्फटिकवदुज्ज्वलं हस्तपमाणमेकस्मिन् भवे द्विः, संसारे चतुर्वारं कृत्वा मोक्षमवश्यं एवं ध्रौव्य युक्त सत् है, इत्यादिरूप एक भी अर्थ प्रधानपद के अनुसरण से शेष प्रभूततर अर्थपद भी इसी तरह ज्ञात हो जावें वह बीजबुद्धिलब्धि है। २२ जिसके प्रभाव से अनेकयोजनप्रमाण क्षेत्र में रही हुई वस्तु को जलाने वाले तेज को निकाल ने की शक्ति उत्पन्न हो जाती है इसका नाम तेजोलेश्यालब्धि है, जो शमी-क्षमाशीलमुनि निरन्तर चौविहार षष्ठ तप करता है, और पारणा के दिन सनखकल्माषमुष्टि अर्थात्-सीझे हुए एक मुट्ठी भर उडद खाकर उसी समय एक चुल्लू भर पानी पीता है, और आतापना लेता है, इस प्रकार छह महिने तक लगातार करता रहता है तो उसके तेजोलेश्यालब्धि उत्पन्न हो जाती है । २३ आहारक-शरीर के उत्पन्न होने की लब्धि का नाम आहारकलब्धि है। आहारक शरीर स्फटिकमणि के जैसा उज्ज्वल तथा एक हाथ का होता है । एक भव में इसकी प्राप्ति जीव को दो बार, तथा संसार अवस्था में चार बार तक होती है, पश्चात् वह जीव मुक्ति
વ્યય, અને પ્રીવ્ય યુક્ત સત છે રૂપ એક પણ અર્થ પ્રધાનપદના અનુસરણથી શેષ પ્રભુતારઅર્થ પદ પણ તેવી રીતે જ્ઞાત થઈ જાય તે બીજબુદ્ધિ લબ્ધિ છે. (૨૨) જેના પ્રભાવથી અનેક જન પ્રમાણક્ષેત્રમાં રહેલી વસ્તુઓને જાણનાર તેજને કાઢવાની શકિત ઉત્પન્ન થાય છે તેનું નામ તેજેતેશ્યાલબ્ધિ છે. જે શમી-ક્ષમાશીલ મુનિ નિરંતર વિહાર છઠ્ઠ તપ કરે છે અને પારણાના દિવસે બાફેલા એક મુઠીભર અડદ ખાઈને એજ વખતે એક ચાપવું પાણી પીવે છે અને આતાપના લે છે આ પ્રકાર લગાતાર છ મહિના સુધી કરતા રહે છે તે તેને તેલેશ્યાલબ્ધિ ઉત્પન્ન થાય છે. (૨૩) આહારક શરીરના ઉત્પન્ન થવાની લબ્ધિનું નામ આહારકલબ્ધિ છે, આહારક શરીર સ્ફટિકમણીના જેવું ઉજ્વળ અને એક હાથનું હોય છે. એક ભવમાં તેની પ્રાપ્તિ જીવને બે વાર તથા સંસાર અવસ્થામાં ચાર વાર થાય છે. પછીથી એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧