Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०२ गा. ४५-४६ अध्ययनोपसंहारः
तथा—यक्षाविष्टः खलु अयं पुरुषः, तेन कारणेन एष पुरुषो मामाकोशति यावत्-अपहरति वा । इति तृतीय स्थानम् ।
तथा-मम पुनः खलु तद्भववेदनीयं कर्म उदितम् । तेन कारणेन एष पुरुषों मामाकोशति यावत्-अपहरति वा । इति चतुर्थ स्थानम् ।
तथा-मां पुनः खलु सम्यक् सहमानं क्षममाणं तितिक्षमाणम् अध्यासमान दृष्ट्वा बहवोऽन्ये छमस्थाः श्रमणा निर्ग्रन्था उदितान् परीषहोपसर्गान् एवं सम्यक् सहिष्यन्ते यावत् अध्यासिष्यन्ते । इति पञ्चमं स्थानम् ॥ ___ इत्येतैः पञ्चभिः स्थानः केवली उदितान् परीषहोपसर्गान् सम्यक् सहेत यावत् अध्यासीत । एतत् स्थानाङ्गसूत्रे स्पष्टम् । (स्था ५ ठा. १ उ०) ॥ ४५ ॥ ____ तृतीयस्थान में वे यह विचार करते हैं कि यह परीषह एवं उपसर्गकारी व्यक्ति यक्षाविष्ट हो रहा है इस कारण मेरे प्रति आक्रोश
आदि कर रहा है। __चतुर्थस्थान में वे ऐसा विचार करते हैं कि मेरे इसी भव का वेदनीय कर्म उदित हो रहा है इस कारण यह पुरुष मेरे प्रति आक्रोशा. दिक कर रहा है। _____पंचमस्थान में ऐसा विचार करते हैं-मुझे इन परीषह एवं उपसर्गों को अच्छी तरह सहन करते हुए देखकर अन्य अनेक छअस्थ श्रमण निर्ग्रन्थ उदितपरीषहों एवं उपसर्गोको सहन करेंगे, उनके सहन करने में चलायमान नहीं होवेंगे-सहन करते समय धैर्य धारण करेंगे।
इस प्रकार इन पांच स्थानों से परीषहों एवं उपसर्गों को सहन आदि करते हैं । यह स्थानासूत्र में स्पष्ट लिखा हुआ है । (स्था.५ उ.१॥४॥
ત્રીજા સ્થાનમાં એ વિચાર કરે કે, આ પરીષહ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ યથાવિષ્ટ થઈ રહેલ છે. આ કારણે તે મારા તરફ આક્રોશ વગેરે કરી રહેલ છે.
રોથા સ્થાનમાં એવો વિચાર કરે છે કે, મારાં આ ભવનાં વેદનીય કર્મ ઉદયમાં આવેલ છે, અને તે કારણને લઈ આ પુરૂષ મારા તરફ આક્રોશ કરી રહેલ છે.
પાંચમા સ્થાનમાં એ વિચાર કરે છે કે, મને આવા પરીષહ અને ઉપસર્ગોને સારી રીતે સહન કરતાં જોઈને અન્ય અનેક છઘસ્થ નિગ્રન્થ શ્રમણ ઉદિત પરીષહ અને ઉપસર્ગોને સહન કરશે. તેના સહન કરવામાં ચલાયમાન નહીં થાય અને સહન કરતી વખતે ધર્મ ધારણ કરતા રહેશે.
આ પ્રકારે એ પાંચે સ્થાનેથી પરીષહ અને ઉપસર્ગોને સહન કરે. આ સ્થાનાગસૂત્રમાં સ્પષ્ટ લખેલ છે. (સ્થા. પ ઉ૦૧) ૪૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧