Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१२
उत्तराध्ययनसूत्रे तामेव हस्तिनी सादरं समारोह्य नगरं प्रवेशयन्ति ।
कार्पटिकस्तु-मनुष्यवृन्दैः सह हस्तिनीसमारूढं प्राप्तराज्यं मूलदेवं विलोक्य चन्द्रपानस्वप्नाराधनेन मूलदेवस्य राज्यलाभो जातः, इति बुद्धया स्वात्मानं निन्दयन् पश्चात्तापं करोति-धिगूमाम् , मन्दलोकानां पुरस्तात् स्वप्नप्रकाशनेन मया स्वप्नो निष्फलीकृतः, तस्मात् पुनरहं तत्रैव सरस्तीरे शयिष्ये, तदा राज्यप्राप्तिकरं स्वप्नं पुनः पश्यामीति विचिन्त्य राज्यलक्ष्मी काङक्षमाणः पुनः पुनस्तत्र स्वपिति । __यथा कार्पटिकस्य तत्स्वप्नदर्शनं दुर्लभं, तथा मनुष्यदेहात् पच्युतस्य प्रमादिनः पुनर्मनुष्यत्वं दुर्लभम् । हथिनी ने पुष्पमाला मूलदेव के गले में डाली देखकर मन्त्रियों ने मूलदेव को उसी समय उस हथिनी पर बैठा कर बडे आदर के साथ उनका नगर में प्रवेश कराया। _____ कार्पटिक ने मनुष्यवृन्दों के साथ मूलदेव को हस्तिनी पर बैठा एवं वहां का राजा बना हुआ देखकर " चन्द्रमापानरूप स्वप्न के आराधन के प्रभाव से मूलदेव को राज्य का लाभ हुआ है" इस विचार से अधिक से अधिक पश्चात्ताप किया-मुझ अभागे को धिक्कार है जो मैंने सब लोकों के सामने अपने स्वप्न को प्रकाशित कर निष्फल बनाया। अब वह पुनः इस विचार से राजलक्ष्मी की प्राप्ति की आशा से उस स्थान पर बार २ सोने लगा कि कब वह चन्द्रस्वप्न मुझे दिखलाई दे और कब मुझे राज्य की प्राप्ति हो।
इस दृष्टान्त से यही समझना चाहिये कि जिस प्रकार कार्पटिक का ગળામાં પુષ્પમાળા પહેરાવી દીધી. હાથણીએ મૂળદેવને પુષ્પમાળા પહેરાવેલી જોઈને મંત્રીઓએ મૂળદેવને તે સમયે તે હાથણું ઉપર બેસાડીને ઘણું આદરસત્કારની સાથે તેને નગરપ્રવેશ કરાવ્યું.
ભુવાએ મનુષ્યના ટોળાની વચ્ચે મૂલદેવને હાથણીપર બેઠેલ તેમજ ત્યાંને રાજા બનેલો જોઈને તેને લાગ્યું કે સ્વપ્નના આરાધનના પ્રભાવથી મૂલદેવને રાજ્યને લાભ થયો છે. આ વિચારથી તેને ઘણું જ પશ્ચાત્તાપ થયો અને મનમાંને મનમાં બડબડ કે, મને અભાગીને ધીક્કાર છે કે, મે સઘળા લેકેની સામે મારા સ્વપ્નને પ્રકાશીત કરી નિષ્ફળ બનાવ્યું. આ પછી જ્યાં તેને સ્વપ્ન આવ્યું હતું ત્યાં રાજલક્ષ્મીની આશાથી રોજ રાત્રીના સુઈ જવા લાગ્યા, જ્યારે સ્વપ્નમાં મને ચંદ્ર દેખાય અને કયારે અને રાજ્યની પ્રાપ્તી થાય.
આ દષ્ટાંતથી એ સમજવું જોઈએ કે, જે પ્રકારે ભુવાને તે સર્વપ્નની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧