Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे तत्र मूलदेवः स्वप्नपाठकस्य गृहे गत्वा विनयेन स्वप्नपाठकं पृच्छतिमुखे चन्द्रः प्रविष्ट इति स्वप्नो मया दृष्टः किमस्य फलं भविष्यति ? । तेनोक्तम्प्रथमं मम कन्यकया सह विवाहमङ्गीकरोषि चेत्तदाऽस्य स्वप्नस्य फलं वक्ष्यामि । मूलदेवेन तदङ्गीकृतम् , स स्वप्नपाठकः स्वपुत्री प्रदाय जामातृसम्बन्धं विधाय भोजनं कारयित्वा मूलदेवं वदति-इतः सप्तमे दिवसे भवानस्य नगरस्य राजा भविष्यति। ___ कार्पटिकस्तु स्वकीयस्वप्नवृत्तं तत्र नगरे साधारणलोकानां पुरः प्रकाशितवान् ,
मूलदेव ने वहां स्वप्न के फल को कहने वाले विद्वान के घर की तलाश की। जब उसको इसका पता लग गया तो वह बडे ही विनय के साथ स्वमपाठक के घर गया और वहां विनीतभाव से उसने स्वप्नपाठक से पूछा-महानुभाव ! आज मैंने रात्रि के पिछले पहर में चन्द्रमा को मुख में प्रवेश करते हुवे देखा है इसका फल क्या होगा। कृपाकर कहिये । मूलदेव की बात सुनकर स्वप्नपाठक ने कहा कियदि तुम पहिले मेरी कन्या के साथ अपना विवाह करना मंजूर करो तो मैं इसका फल तुम्हें बतला सकता हूं। मूलदेव ने स्वप्नपाठक की बात अंगीकार करली । स्वप्नपाठक ने अपनी पुत्री का विवाह उसके साथ कर दिया। मूलदेव अब स्वप्नपाठक का जमाई बन गया। स्वप्नपाठक ने जमाई का आदरसत्कार किया और भोजन करा कर कहा आज से सातवें दिन आप इस नगर के राजा हो जायेंगे।
इधर कार्पटिक ने अपना स्वप्न नगर के साधारण से भी साधारण व्यक्ति को सुनाना शुरू कर दिया। लोकों ने भी उससे यही कहा कि
મલદેવે ત્યાં સ્વપ્ન ફળના કહેવાવાળા વિદ્વાનના ઘરની તપાસ કરી, તેને પત્ત મેળવી સ્વપ્ન પાઠકને ઘેર ગયે અને ત્યાં વિનીત ભાવથી તેણે સ્વપ્ન પાઠકને પૂછ્યું, મહાનુભાવ! આજ મેં રાત્રિના પાછલા પહોરમાં ચંદ્રમાને મુખમાં પ્રવેશ કરતે જે છે. તેનું ફળ શું હશે ? તે કૃપાકરીને કહે. મૂળદેવની વાત સાંભળીને સ્વપ્ન પાઠકે કહ્યું કે, જો તમે પહેલાં મારી કન્યાની સાથે તમારા વિવાહ કરવાનું મંજુર કરે તે જ હું તમને તેનું ફળ બતાવું. મૂળદેવે સ્વપ્ન પાઠકની વાત સ્વીકારી લીધી. સ્વપ્ન પાઠકે પિતાની પુત્રીને વિવાહ તેની સાથે કરી દીધે. મૂળદેવ હવે સ્વપ્ન પાઠકને જમાઈ બની ગયો. સ્વપ્ન પાઠકે જમાઈને આદરસત્કાર કર્યો અને ભેજન જમાડીને કહ્યું કે આજથી સાતમે દિવસે તમે આ નગરના રાજા થશે. બીજી બાજુ ભુવાએ પિતાનું સ્વપ્ન નગરના સાધારણથી સાધારણ માણસને પણ સંભળાવવું શરૂ કરી દીધું. લોકેએ તેને એમ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧