________________
६१४
उत्तराध्ययनसूत्रे षष्टिकलाभिज्ञा जाता । जितशत्रुनृपस्तस्याः विवाहयोग्यं वयो विलोक्य चिन्तयति -यः खलु राजकुमारो धार्मिकः कलाकुशलः सकलनीतिशास्त्रनिपुणो राधावेधसाधनसमर्थः स्यात् स एव योग्यो वरः स्यादस्याः इति विचिन्त्य, तेन राज्ञा स्वयंवर. मण्डपः कारितः। तत्संनिधौ चैकमुच्चतरः स्तम्भः स्थापितः । तस्य स्तम्भस्योर्ध्वभागेऽनुलोमेन चत्वारि, विलोमेन च चत्वारि लोहचक्राणि निवेशितानि । तेषां चक्राणामुपरि राधानाम्ना प्रसिद्धा काष्ठमयी भ्रमन्ती पुत्तलिका स्थापिता । तत्राधस्तात् तैलपूर्णकटाहश्च स्थापितः । यः खलु राधाया वामनयनं शरेण विध्येत् स एवं मत्कन्यकाया इन्दिराया वरः स्यादिति जितशत्रुणा घोषणारूपेण प्रतिज्ञातम् । की ज्ञाता थी। जिस समय जितशत्रु ने विवाहयोग्य इसकी अवस्था देखी तो विचार किया कि-जो राजकुमार धार्मिक, कलाकुशल, सकलनीति शास्त्र में निष्णात एवं साथ में राधावेधसाधन में भी समर्थ हो वही इस कन्या का पति होने योग्य है । इस प्रकार विचार कर राजा ने स्वयंवरमंडप रचाया और उसके पास ही एक ओर एक बड़ा ऊँचा खंभा भी खडा करवाया। पश्चात् उसने उस खंभे के उर्ध्वभाग में लोहे के चार चक्र अनुलोम-सुलटे फिरने वाले और चार चक्र विलोम-उलटे फिरनेवाले लगवा दिये । फिर उन चक्रों के भी ऊपर राधा नाम की एक काष्टमयी घूमती हुई पुत्तली रखवा दी । खंभे के ठीक नीचे के भाग में तैल से भरा हुआ एक कडाह भी रखवा दिया। जब इस प्रकार से स्वयंवरमंडप की पूर्ण तयारी हो चुकी तब उसने यह घोषणारूप में अपनी प्रतिज्ञा प्रकट करवाई कि जो व्यक्ति राधा के वामनयन को बाण से बेध देगा वही मेरी कन्या इन्दिरा का पति સમયે જીતશત્રુએ તેની વિવાહગ્ય વય જોઈને વિચાર કર્યો કે, જે રાજકુમાર ધાર્મિક, કળાકુશળ, સકળ નીતિશાસ્ત્રમાં નિષ્ણાત અને સાથે સાથે રાધાવેધ સાધવામાં પણ સમર્થ હોય તેજ આ કન્યાને પતિ થવા ગ્ય છે. આ પ્રકારનો વિચાર કરી રાજાએ સ્વયંવરમંડપ ર અને તેની પાસે જ એક ખૂબ જાડો ઉંચે તંભ પણ ઉભું કરાવ્યું. એ પછી તેણે તે સ્તંભના ઉર્વ ભાગમાં લોઢાના ચાર ચક સીધાં ફરવાવાળાં અને ચાર ચક્ર અવળાં ફરવા વાળાં ગોઠવાવ્યાં પછી તે ચકોની ઉપર પણ રાધા નામની ફરતી લાકડાની પુતળી ગોઠવાવી સ્તંભના છેક નીચા ભાગમાં તેલથી ભરેલી એક કડાઈ રખાવી. જ્યારે આ પ્રકારે સ્વયંવરની સંપૂર્ણ તૈયારી થઈ ચુકી ત્યારે તેણે એક હશે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧