Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५९२
उत्तराध्ययनसूत्रे पूर्वमेव मां दत्तवान् । ततश्चाणक्यश्चन्द्रगुप्तं सह नीत्वा पाह-तव राज्यलाभं करिप्यामि । ततश्चाणक्यो वनं गत्वा रसायनेन द्रव्यं निर्माय तत्पभावात् सेनां संगृहीतवान् । सैनिकैः सह स पाटलिपुत्रनगरे नन्दनृपतिमाक्रमते स्म । नन्दनृपतिश्चाणक्यस्य पराजयं कृतवान् । चन्द्रगुप्तेन सह चाणक्यस्ततोऽपमृत्य क्वचित् प्रच्छन्नो भूत्वा स्थितः । नन्दनृपतेः कश्चित् सैनिकोऽश्वमारुह्य चाणक्यं ग्रहीतुमागतः। चाणक्यस्तं विलोक्य चिन्तयति-अयं तु मां ग्रहीतुं प्रत्यासन्नो भवति, बालकोऽयं चन्द्रमेरे साथ चलने में तुम्हें निषेध करेगा। चन्द्रगुप्त ने कहा-निषेध क्यों करेगा ? पिता ने तो मुझे आपको पहिले से ही दे दिया है । चंद्रगुप्त की बात सुनकर चाणक्य ने चंद्रगुप्त को अपने साथ ले लिया। कहा-चलो मै तुम्हें राज्य की प्राप्ति कराऊँगा। चन्द्रगुप्त को साथ लेकर चाणक्य वन में पहुँचा । रसायन से उसने वहां द्रव्य को खूब इकट्ठा किया और उसके प्रभाव से उसने वहीं पर सेना का संग्रह करना भी प्रारंभ कर दिया। जब सेना अच्छी तरह संगृहीत हो चुकी तो चाणक्य ने सेना को लेकर पाटलिपुत्र में जाकर राजा नन्द के ऊपर आक्रमण कर दिया। राजा नन्द ने चाणक्य को पराजित कर वहां से निकाल दिया। चाणक्य भी परास्त होकर चन्द्रगुप्त को साथ लेकर वहां से चला गया और किसी जगह गुप्तरूप से जाकर छिप गया। राजा नन्द ने चाणक्य को पकड़ ने के लिये ऊसके पीछे एक अपना घुड़सवार भेजा। घुड़सवार को अपना पीछा करते हुए देखकर चाणक्य ने विचार किया કહ્યું કે તારા પિતા તને મારી સાથે મોકલવામાં અડચણ ઉભી કરશે ચંદ્રગુપ્ત કહ્યું અડચણ શા માટે કરશે? પિતાએ તે પહેલેથી જ મને આપને સુપ્રત કરેલ છે. ચંદ્રગુપ્તની વાત સાંભળીને ચાણયે ચંદ્રગુપ્તને પિતાની સાથે લઈ લીધે અને કહ્યું, ચાલે ! હું તમને રાજ્યની પ્રાપ્તિ કરાવીશ. ચંદ્રગુપ્તને લઈ ચાણક્ય વનમાં ગયા. રસાયણ પ્રયોગથી ત્યાં તેણે ખૂબ દ્રવ્ય એકઠું કર્યું અને એની સહાયથી સેના એકઠી કરવાનો આરંભ કરી દીધે. સેનાને લઈને પાટલીપુત્ર પહોંચી નંદરાજા ઉપર આક્રમણ કર્યું. યુદ્ધમાં રાજાનંદે ચાણક્યને પરાજ્ય કરીને ભગાડી મૂક્યા. ચાણક્ય હારી જવાથી ચંદ્રગુપ્તને સાથે લઈ ત્યાંથી ચાલી નીકળ્યા અને કઈ છુપા સ્થળે જઈ રહેવા લાગ્યા. રાજા નંદે ચાણક્યને પકડવા માટે તેની પાછળ એક ઘોડેસ્વારને મોકલ્યો. ઘોડેસ્વાર પિતાને પીછો પકડી રહ્યો છે. જાણીને ચાણક્ય વિચાર કરવા લાગ્યા કે તે મને પકડવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧