Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५९४
उत्तराध्ययन सूत्रे कवेषस्य चाणक्यस्य हस्ते स्व खङ्गं हयं च दत्वा जले प्रविशति । तस्मिन्नेव समये रजकरूपश्चाणक्यस्तेन खङ्गेन तस्य नन्दराजपुरुषस्य शिरश्चिच्छेद ।
ततश्चाणक्यश्चन्द्रगुप्तेन सह स्थानान्तरं गतः । कस्मिंश्चिद् ग्रामे भिक्षार्थं गृहस्थगृहे गत्वा पश्यति - एका वृद्धा स्थालके पायसं परिविष्य बालकाय भोक्तुं ददाति । तेन बालकेन स्थालकस्य मध्यभागे हस्तो निक्षिप्तः । प्रतप्तपायसस्पर्शेन तस्य हस्तो दग्धः, तेनासौ क्रन्दति । वृद्धा वदति - रे मूढ ! त्वं चाणक्य इव किमाचरसि । एतद् वचनं श्रुत्वा वृद्धां चाणक्यः प्राह - मातः ! किमनुचितं चाणक्येन कृतम्, गया है। सवार ने ज्यों ही यह बात सुनी तो वह अपने घोडे से नीचे उतर पड़ा और कहने लगा कि तुम मेरे इस घोड़े को और तलवार को पकडे रहो, जबतक मैं जलमें घुस कर उसे पकड लाता हूं। इतने में ही चाणक्य ने उसकी ही तलवार से उसको मार दिया ।
चाणक्य वहां से चंद्रगुप्त को साथ लेकर किसी दूसरे स्थान पर चला गया । एक समय की बात है कि चाणक्य जब भिक्षा लेने के लिये किसी दूसरे गांव में एक गृहस्थ के घर पर गया हुआ था तब उसने वहां देखा कि एक वृद्धा ने थाली में गर्म खीर परोस कर खाने के लिये किसी बालक को दी और उस बालक ने उस गर्म खीर से युक्त थाली के बीचोबीच हाथ डाल दिया सो गर्म खीर के उष्णस्पर्श से उस बालक का हाथ जल गया इससे वह रोने लगा। उसको रोता देखकर वृद्धा ने कहा कि रे मूढ ! तू चाणक्य की तरह क्यों होता जा रहा है । वृद्धा के ये वचन सुनकर चाणक्य ने उससे कहा हे माता ! चाणक्य
આ વાત સાંભળીને તે પાતાના ઘેાડા ઉપરથી નીચે ઉતર્યાં અને કહેવા લાગ્યા, મારા આ ઘેાડાને અને તરવારને તમે સાચવા ત્યાંસુધીમાં હું હમણાં જ તેને પાણીમાંથી પકડી લાવું છું. ઘેાડા અને તરવાર હાથ કરીને ચાણકયે તરવારથી પેલા સ્વારને મારી નાખ્યા. એને મારીને ચાણક્ય ચંદ્રગુપ્તને સાથે લઈ કાઈ ખીજા સ્થળે ચાલ્યા ગયા. એક સમયની વાત છે કે જ્યારે ચાણુક્ય ત્યાં સ્થિર થઈ ભિક્ષા લેવા માટે કાઈ ખીજા ગામે એક ગૃહસ્થને ત્યાં ગયા. ત્યાં તે ભિક્ષા માટે પહોંચ્યા, એજ વખતે એક વૃદ્ધા થાળીમાં ગરમા ગરમ ખીર પીરસી બાળકને ખવરાવવાની તૈયારી કરી રહેલ હતી. ખાળકે ખીર ખાવાની ઉતાવળમાં તે ગરમ ખીરથી ભરેલી થાળીની વચ્ચેા વચ્ચે હાથ નાખ્યો. ગરમ ખીરના સ્પર્શથી બાળકના હાથ દાન્ત્યા અને રાવા લાગ્યા. આ જોઈ વૃદ્ધાએ તે ખાળકને કહ્યું, કે અરે મૂઢ! ચાણકયના જેવા તુ કેમ થતા જાય છે ? વૃદ્ધાનાં આ વચન સાંભળી ચાણક્યે તે વૃદ્ધાને પૂછ્યું કે હે માતા ! ચાણુમ્સે એવું કર્યુ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧