Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०६
उत्तराध्ययनसूत्रे कदाचित् सम्बन्धिनः कार्यवशादामन्त्रणपत्रं समागतम् । तत्र गन्तुं प्रस्थितो धनदस्तद्रत्नरक्षणाय वसुपियं स्वकनिष्ठपुत्रं सूचयति । तदनन्तरं धनदे गृहानिःमृते सति वसुप्रियस्य भ्रातरः सर्वे गृहे समागताः। वसुप्रियः पितृमुचितं रत्नस्थानं भ्रातृन् कथयति । तैर्भूमि खनित्वा रत्नान्युद्धृतानि । सर्वे हृष्टचित्ताः इसलिये वह रत्नों को वे कहां २ रखे हुए हैं पुत्रों को नहीं बतलाया था। जैसा यह धनपति था उसके अनुरूप न इसका मकान था और न रहन सहन भी। व्यापार भी यह इसलिये नहीं करता था, यह मानता था कि व्यापार करने में जो धन लगाया जाता है वह हाथ से चला जाता है। उसकी पुनः प्राप्ति कोई निश्चित नहीं होती है।
। एक समय की बात है कि किसी संबंधी का इसके पास बुलाने के लिये आमंत्रण पत्र आया। जब यह वहां जाने को तयार हुआ तब रत्नों की रक्षा करने के लिये इसने सब से छोटे पुत्र को कि जिसका नाम वसुप्रिय था, नियुक्त कर दिया। तब कहां कितने २ रत्न रखे हुए हैं यह बात भी उसको बतला दी। धनद जब चला गया और वस्तुप्रिय रत्नादिक की रक्षा करने लगा तब सब भाई मिलकर वसुप्रिय के पास आये और बातों बातों में उसने उन अपने भाईओं को रत्न रखने के समस्त स्थानों को बतला दिया। उन्हों ने जमीन खोद कर રત્નને તેણે ક્યાં કયાં રાખ્યાં છે તે પિતાના પુત્રને પણ બતાવતું ન હતું. જે તે ધનપતી હતો તેને અનુરૂપ તેને રહેવાનું મકાન ન હતું તેમ તેની રહેણી કરણ પણ તેને અનુરૂપ ન હતી. તે વેપાર પણ કરતે નહીં કારણ કે તેની માન્યતા એવી હતી કે, વેપારમાં જે ધન રોકવામાં આવે તે હાથથી ચાલ્યું જાય છે. અને ગયેલું ધન ફરીથી મળવાનું નિશ્ચિત હોતું નથી.
એક સમયની વાત છે કે, જ્યારે તેને બોલાવવા માટે તેના કેઈ સંબંધીનું આમંત્રણ આવ્યું. જ્યારે તે ત્યાં જવા માટે તૈયાર થયો ત્યારે તેણે રત્નની રક્ષા માટે પિતાને સૌથી નાના પુત્ર કે જેનું નામ વસુપ્રિય હતું તેને નિયુક્ત કર્યો. અને કઈ કઈ જગ્યાએ કેટલાં રને રાખ્યાં છે, એ વાત પણ તેને બતાવી દીધી. તે ધનદ જ્યારે બહારગામ ગયે ત્યારે વસુપ્રિય રત્નાદિકની રક્ષા કરવા લાગ્યો. બધા ભાઈઓ એકઠા મળીને વસુપ્રિયની પાસે આવ્યા અને વાત વાતમાં વસુપ્રિયે પિતાના ભાઈઓને રત્નનાં બધાં ઠેકાણાં બતાવી દીધાં. તેમણે જમીન ખોદી ને કાઢી લીધાં. દરેકને રત્નની પ્રાપ્તિ થવાથી અપાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧