Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०४
उत्तराध्ययनसूत्रे तरसहस्रवार विजिते सति तनैव क्रमेण सर्वे स्तम्भा विजिता भवेयुः, तत्राप्यष्टोतरसहस्रवारविजयकरणे देवात् तन्मध्ये पराजयः स्यात् तदा सर्वे विजिताः कोणा अविजिताः भवन्ति, सदपि ब्रह्मचर्यभङ्गे सर्व महाव्रतमिव, अत: पुनरादित एव सर्वे कोणा विजेतव्याः, एवं त्वमपि कुरु । इति पिर्तुवचनं श्रुत्वा वसुमित्रश्चिन्तयति-धूतादेव राज्यं लभ्यं पुनः किमर्थ पितरं हन्मि, इति विचार्य राज्ञा सह धूतक्रीडायो प्रवृत्तः, तथापि जयो दुर्लभो जातः तस्य वसुमित्रस्यैतत् कार्य यथा दुष्करं, तथा मनुष्यत्वमपि दुर्लभम् । इनके जो प्रत्येक के एक हजार आठ १००८ कोने हैं उन कोनों में से एक २ कोने को एक हजार आठ १००८ बार जीत जाता है। इसी क्रम से ये समस्त खंभे जब जीत लिये जाते हैं तब जाकर वह विजयी कहलाता है। यदि सब कोने जीत भी लिये जायें और एक भी कोना यदि जीता न जा सके तो जीते हुए भी सब कोने नहीं जीते समझे जा सकते हैं, और उन सब को पुनः जीतने के लिये द्यूत का आरंभ करना पड़ता है । जैसे एक बार भी यदि गृहीत ब्रह्मचर्य खडित हो जाता है तो समस्त महाव्रत खंडित माना जाता है । इस प्रकार पिता के वचन को सुनकर वसुमित्र ने विचार किया कि जब चूत क्रीडा में जीत होने से राज्य मिलता है तो फिर पिता के मार ने से क्या लाभ । इस प्रकार विचार कर पिता के साथ जुआ खेलने में प्रवृत्त हो गया। परन्तु उसे विजय पूर्वोक्त प्रकार से जैसे दुष्कर बनी उसी प्रकार यह मनुष्यभव भी पुनः प्राप्त होना प्राणी के लिये दुर्लभ जानना चाहिये। છે અને એ પ્રત્યેકને એકહજાર આઠ૧૦૦૮ ખુણ છે એ ખુણામાંથી એક એક ખુણાને એકહજારઆઠ ૧૦૦૮વાર જીતવામાં આવે છે. આ ક્રમથી તે સઘળા થાંભલા જ્યારે જીતવામાં આવે ત્યારે તે વિજયી કહેવાય છે. કદાચ બધા ખુણ જીતી લેવામાં આવે અને એકાદ ખૂણે જીતવામાં બાકી રહે તે બધા ખુણા ન છતાયેલા જ મનાય છે. અને એ બધાને જીતવા માટે ફરીથી જુગાર રમવું પડે છે. જેમ એકવાર પણ ગ્રહણ કરેલ બ્રહ્મચર્ય ખંડિત થઈ જાય તે સમસ્ત મહાવ્રત ખંડિત માનવામાં આવે છે. આ પ્રકારનાં પિતાનાં વચન સાંભળીને વસુમિત્રે વિચાર કર્યો કે, ત્યારે જુગાર રમવામાં જીત થવાથીજ જો રાજ મળતું હોય તે પિતાને મારવાથી લાભ શું થવાને ? આ પ્રકારને વિચાર કરી વસુમિત્ર પિતાની સાથે જુગાર ખેલવામાં પ્રવૃત્ત બન્યા. પરંતુ તેને ઉપરોક્ત પ્રકારથી વિજય મેળવ દુષ્કર મળે તેવી જ રીતે આ મનુષ્યભવ પુનઃ પ્રાપ્ત થવો પ્રાણી માટે દુર્લભ જાણવું જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧