Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये धान्यदृष्टान्तः
६०१
व्रीहि- कगु - कोद्रव - मकुष्ठका - ढकी - वल्ल- कुलत्थ-शण - चीनक-मसूरा - तसीकलम्बषष्ठिका - मक्का - बर्जरीत्यादिबहुभेदभिन्नान् संपूर्ण भरत क्षेत्रमध्यगान् धान्यराशीन् कोऽपि देवः स्वशक्त्या संमील्याभ्रंलिहं तत्पुञ्जं कुर्यात् तत्र मस्यैकपरिमितसर्षपं निक्षिप्य सर्वं धान्यं संमिश्रयेत् तदनन्तरं जराजर्जरां विगलन्नेत्रां कम्पमानगात्रामेni वृद्धां तान् सर्षपान् धान्यराशिभ्यः कणशः पृथक कृत्य प्रस्थं पूरयितुं समादिशेत् तदा तस्यास्तत्पृथकरणं यथा दुष्करं भवेत् तथा मनुष्यभवात् प्रच्युतस्य प्रमादिनः पुनर्मनुष्यजन्म दुर्लभमिति ॥
,
उडद, तिल, राजमाष ( चौला), मटर, मोंठ, बाजरा आदि समस्त धान्यों को बो देवें और वे जब अपने समय पर निरूपद्रवरुप से पककर तैयार हो जायें तब कोई देव इस समस्त धान्यराशि की उड़ावनी अर्थात् - तुष साफ करके एक बहुत अधिक ऊँची जो मानो आकाश को भी स्पर्श करती हो ऐसी ढेरी लगा दे। फिर उसमें एक प्रस्थप्रमाण सर्षप मिलाकर किसी वृद्धा को कि जिसे कम दीखता हो तथा शरीर भी जिसका कंपित हो रहा हो यह आदेश दे कि तू इस ढेरी में उस प्रस्थप्रमाण सर्षप को अलग २ छांट दे। तो जैसे ढेरी में उस प्रस्थप्रमाण सर्षप का एक २ कण करके छांटना बडा मुश्किल है, उसी प्रकार मनुष्य भव के छूट जाने पर पुनः उसका मिलना जीव को बड़ा दुर्लभ है ।
शोभा, घ, यथा, भग, मह, तल, योजा, भह, दुधी, मारो, लुवार વગેરે સમસ્ત ધાન્યનાં વાવેતર કરવાના કામમાં લાગી જાય છે. વવાયેલ તે સમગ્ર ધાન્ય તેના યાગ્ય સમયે ઉપદ્રરહીત પાકીને તૈયાર થઈ જાય ત્યારે કૈાઈ દેવ એ સમસ્ત ધાન્યરાશીની ઉડાવશી અર્થાત્ તુલસાફ કરીને એક ખૂબ અધિક ઉ ંચે માનેા કે આકાશને પણ સ્પશ કરી જાય એવા માટા એક ઢગલે કરી દે, પછી તેમાં એક પ્રસ્થપ્રમાણુ સરસવ મેળવીને કાઈ વૃદ્ધા કે જેને ઓછું દેખાતું હોય, તથા શરીર પણ જેનું કંપતું હોય તેને કહેકે, તું આ ઢગલા માંથી એ પ્રમાણપ્રસ્થ સરસવને ખાળી ખેાળીને અલગ પાડી આપતા જેમ એ ઢગલામાંથી એ પ્રસ્થપ્રમાણ સરસવના એકેક કણ કરીને જુદા પાડવા ઘણું મુશ્કેલ છે છતાં પણ તે શકય અને તે પણ મનુષ્યભવ પુરા થતાં ફરીથી મનુષ્ય ભવ પામવા આત્માને ઘણા જ દુર્લભ છે.
उ० ७६
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧