Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये चोलकदृष्टान्तः १ ५७७ तत्समीपे प्रकोष्ठकान्तरे शयनार्थ गतः। तदाऽर्धरात्रे जनन्याऽग्निसंयोजनाद तज्जतुगृहं प्रदीपितम्। ब्रह्मदत्त उत्थितः। तदा वरधनुब्रह्मदत्तं वदति-नाथ ! प्रासादः प्रज्वलति, भवान् निःसरतु । इति तद्वचनं श्रुत्वा ब्रह्मदत्तो ब्रवीति-प्रदर्शय मार्गम् , तदा वरधनुर्वदति नाथ ! अयमस्ति सुरङ्गामार्गः, पादाघातेन सुरङ्गाद्वारवर्तिशिलापट्टकं चूरय, ब्रह्मदत्तेन तथा कृते सति उभौ तेनैव सुरङ्गापथेन निम्मृत्य बहिद्वारावस्थिततुरङ्गमौ समारुह्य देशान्तरं गतौ । द्वारा प्रेरित होने पर ब्रह्मदत्त उस लाक्षागृह में जाकर सो गया। वरधनु भी उसी के समीप एक प्रकोष्ठक में सो गया । जब आधी रात होने का समय आया तो चुलनी माता ने उस लाक्षागृह में आग लगा दी मकान जलने लगा। ब्रह्मदत्त एकदम उठा। वरधनु ने शीघ्र पास आकर ब्रह्मदत्त से कहा-नाथ! महल जल रहा है, अपन यहां से शीघ्र चले जावें । वरधनु के वचन सुनकर ब्रह्मदत्तने कहा-बताओ मार्ग कहां है ? ब्रह्मदत्त के वचन सुनकर वरधनु ने कहा-नाथ! यह रहा सुरंग का मार्ग । इसके द्वार पर जो यह पत्थर की शिला का ढक्कन लगा हुआ है इसे आप पैरों से हटा दीजिये और बाहर निकल जाईये। ब्रह्मदत्त ने ऐसा ही किया। सुरंग के द्वार पर लगे हुए पत्थर को पैर से हटाकर वे और वरधनु दोनों सुरंगमार्गसे बाहर निकल आये और बाहर के द्वारपर खडे हुए दोनों घोड़ोंपर चढ़कर वहांसे दूसरे देशको चले गये। મહેલમાં સુવા માટે ગયે. મંત્રીને પુત્ર વરધનું પણ તેની સાથે તે મહેલમાં ગ અને તેની સાથે એ મહેલમાં તે પણ એક આસન ઉપર સુતે જ્યારે અરધી રાતને પ્રારંભ થઈ ચુકયે ત્યારે દુષ્કમિણી એવી કુમારની માતા ચુલનીએ તે લાખાગૃહમાં આગ લગાડી. મહેલ સળગવા લાગ્યો, બ્રહ્મદત્ત એકદમ ઉઠશે. વરધનએ એ વખતે તેની પાસે આવીને કહ્યું, નાથ! મહેલ સળગી રહ્યો છે. આપણે અહીંથી તુરત જ નીકળી જવું જોઈએ. વરધનુનાં વચન સાંભળીને બ્રહ્મદરે કહ્યું કે માગ કયાં છે? બતાવે. બ્રહ્મદત્તનું વચન સાંભળીને વરધનુએ કહ્યું, નાથ! આ રહ્યો બહાર નીકળવાને રસ્તે. અહીં જે પત્થરનું ઢાંકણુ લડેલું છે તેને આપ પગથી દૂર કરે અને પછી ભોંયરામાં ઉતરી બહાર નીકળી જાઓ. બ્રહ્મદત્ત એ પ્રમાણે કર્યું. ભૈયાના મુખદ્વારના પત્થરને દૂર કરી કુમાર બ્રહ્મદત્ત અને વરધનુ બને ભયરાના રસ્તે બહાર નીકળી ગયા અને બહારના દ્વાર પાસે તૈયાર રાખવામાં આવેલા ઘોડા ઉપર બેસી બન્ને જણ દૂર દેશમાં ચાલ્યા ગયા. उ०७३
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧