Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गचतुष्टय दौर्लभ्ये पाशकदृष्टान्तः २ ५८७ चाणक्ये नैवमुक्ता भार्या पुनस्तत्राऽऽगन्तुं पतिं प्रार्थितवती । ततः स्वभार्यानुरोरोधेन चाणक्योsपि पश्चात् तत्र गतः । ग्रामाद् बहिः क्वचिद् वृक्षतले चाणक्यः स्थित्वा श्वशुरं प्रति संदेशं प्रेषयति । श्वश्रूः श्वशुरश्च चाणक्यं प्रति तदुत्तरं दत्तवन्तौत्वया दिवसेऽत्र नागन्तव्यम्, रात्रौ भवनस्य पश्चाद्भागवर्तिना मार्गेणागन्तव्यम् । चाणक्यस्तच्छ्रुत्वा तथैव रात्रौ गतः । श्वश्रूः श्वशुरथ भवनस्यावस्तनभूमिका यां चाणक्यं भोजयतः । अन्यान् सम्बन्धिनस्तु भवनोपरितनभूमिकायाम् । श्वश्रूश्वाक्या शुष्कं रुक्षं भोजनीयं परिवेषयति, अन्येभ्यस्तु विविधानि मिष्टान्नानि । बात सुनकर उसकी भार्या ने पुनः उनसे यही प्रार्थना की कि आप इस बात का विचार न कर वहां अवश्य आवें । भार्या के इस प्रकार के अनुरोध करने पर चाणक्य भी पीछे से वहां गया। उसने श्वशुरगृह में पहुँचने के पहिले बाहिर ही किसी वृक्ष के नीचे ठहर कर श्वशुर के पास अपने आनेका समाचार भेजा । सास ससुर ने चाणक्य के प्रति उत्तररूप संदेश भेजा कि आप आये बहुत अच्छा किया परन्तु आप यहां दिनमें नआवें, रात्रि में आवें, सो भी मकान के पीछे के मार्ग से आवें - साम्हने के मार्ग से नहीं । चाणक्यने ऐसा ही किया। वे रात्रि में श्वशुरगृह पर पहुंचे। सास और श्वशुरने चाणक्य को भोंयरे में बैठाकर भोजन कराया। बाकीजो और संबंधीजन थे उन सबको मकान की छतपर बैठाकर भोजन कराया | चाणक्य के लिये सासुजी ने जो भोजन परोसा था वह इकदम बिलकुल शुष्क एवं रूक्ष था । दूसरे महेमानों के लिये जो भोजन परोसा गया था वह विविध प्रकार के मिष्टान्नों से युक्त था । चाणक्य ચાણક્યનું આ વચન સાંભળી તેની પત્નિએ એવી પ્રાર્થના કરી કે, તમે આવી વાતને વિચાર ન કરતાં લગ્નમાં જરૂરથી આવે. પત્નિના આવા આગ્રહને વશ બની પાછ ળથી ચાણુષ્ય લગ્ન પ્રસંગમાં સામેલ થવા ત્યાં ગયા. એણે સાસરાને ત્યાં પહેાંચતાં પહેલાં ગામની ભાગાળે કોઇ એક વૃક્ષ નીચે રોકાઈને સાસરાને પેાતાના આવવાના ખુખર માકલ્યા. સાસુ સસરાએ તેના આવવાના સમાચાર જાણી તેને કહેવરાવ્યું કે, તમે આવ્યા તે ઠીક કર્યું'. પરંતુ તમે દિવસના ભાગમાં અહિં આવશે। નહીં'. રાતના વખતે અને તે પણુ મકાનના પાછલા ભાગમાં થઈ ને આવજે. ચાણક્યે એમ જ કર્યું. તે રાતના વખતે સાસરાને ઘેર પહેાંચ્યા. સાસુ સસરાએ તેને મકાનના ભેાંયતળીયે બેસાડીને ભાજન કરાવ્યું. જ્યારે બાકીના મહેમાનને એક સાથે સમાશહમાં ઉપરના માળે લેાજન કરાવ્યું. ચાણકયને આપવામાં આવેલ ભાજન પશુ સાવ નિરસ અને શુષ્ક હતું. જ્યારે બીજા મહેમાનને સ્વાદિષ્ટ મિષ્ટ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧