Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८५
प्रियदर्शिनी टीका अ० ३ गा. १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाशकदृष्टान्तः २ नामा मुनिभिक्षार्थ समागतः । तदा चणकब्राह्मणस्य दन्तसहितः पुत्रो जातः । बालकं मुनेः समीपमानीयाऽब्रवीत् - 'भदन्त । अयं दन्तसहितो जातः किमस्य फलं भविष्यति । मुनिः प्राह - अयं दन्तसहितः समुत्पन्नस्तस्मादयं राजा भविष्यति । चणको मुनेर्वचनं निशम्य चिन्तयति-अयं राजा भूत्वा नरकं यास्यति । इत्येवं विचिन्त्य बालकस्य दन्तान् घृष्टवान् ।
पुनरेकदा कालान्तरे सुव्रतमुनिश्वणकस्य गृहे समागतः ततश्चणकब्राह्मणो मुनिं प्राह - भदन्त ! अस्य बालकस्य दन्ता घृष्टाः । मुनिर्वदति-दन्तेषु घृष्टेषु बालकोऽयं राजा न स्यात्, किं तु सर्वाधिकारसंपन्नः सचिवो भविष्यति । चणकेन सुव्रत नाम के मुनिराज भिक्षा के लिये आये । उस समय उस ब्राह्मण के यहां दांत सहित एक पुत्र उत्पन्न हुआ था । चणक ने उस बालक को मुनि के समीप लाकर कहा - भदन्त ! यह बालक दांतसहित उत्प न्न हुआ है इसका क्या फल होना चाहिये सो कृपा कर कहिये । सुनकर मुनिराज ने कहा- यह जो दाँतोंसहित उत्पन्न हुआ है उसका यह फल है कि यह राजा होगा । चणक ने मुनि के वचन सुनकर विचार किया कि यदि यह राजा होगा तो दुर्गति का भागी हो जायगा इसलिये उसने उसके दांतों को घिस दिया ।
कालान्तर में वे ही सुव्रतमुनि एक दिन चणक के घर पर पुनः पधारे। मुनिराज को आये देखकर चणक ने उनसे कहा - भदन्त ! इस बालक के दांतों को मैंने घिस दिया है । चणक की बात सुनकर मुनिराज ने कहा- दांतों को घिसे जाने से यद्यपि यह बालक राजा नहीं हो सकेगा तो भी राजा जैसा होगा, अर्थात् राजा का सर्वाधिकार
માટે આવ્યા. તે વખતે એ બ્રાહ્મણને ઘેર જન્મ વખતે દાંત સહિત એક પુત્ર જન્મ્યા હતા, ચણુક એ ખાળકને મુનિ પાસે લઇ આવ્યા અને કહ્યુ', ભદત! આ બાળક દાંત સાથે ઉત્પન્ન થયા છે. એનુ શુ' ફળ હાવુ જોઈએ ? સાંભળી મુનિરાજે કહ્યું કે, દાંત સહીત ઉત્પન્ન થયેલ આ બાળકનુ ફળ એ છે કે, તે રાજા થશે. ચણકે મુનિનુ` વચન સાંભળીને મનમાં વિચાર કર્યું કે, જો આ બાળક રાજા થશે તે દ્રુતિ ભાગવનાર બનશે. આથી તેણે તે ખાળકના દાંત ઘસી નાખ્યા. વખત જતાં તે સુવ્રત મુનિ એક દિવસ ચણકને ત્યાં ફરીથી પધાર્યાં. મુનિરાજને આવેલા જોઈને ચણકે તેમને કહ્યું હે ભદત! મેં આ દાંતાને ઘસી નાખ્યા છે. ચણુકની વાત સાંભળીને મુનિરાજે કહ્યું, દાંતાના ઘસી નાખવાથી જો કે તે રાજા ભલે ન ખની શકે તા પણુ તે રાજા જેવા થશે. અર્થાત
બાળકના
उ० ७४
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧