________________
५६६
उत्तराध्ययनसूत्रे इत्येतैः पञ्चमिः स्थानश्छद्मस्थसंयतः उदितान् परीषहोपसर्गान् सम्यक् सहेत, क्षमेत, तितिक्षेत, अध्यासीत ।
अथ केवलिपरोषहाणां भेदाः
पञ्चभिः स्थानैः केवली उदितान् परीषदोपसर्गान् सम्यक सहेत यावत्अध्यासीत । तद् यथा-क्षिप्तचित्तः पुत्रशोकादिना नष्टचित्तः खलु अयं पुरुषः, तेन कारणेन-एष पुरुषो मामाक्रोशति वा तथैव यावत् अपहरति वा। इति प्रथम स्थानम् । ___ तथा-अयं पुरुषो हर्षाधिक्याद् दृप्तचित्तोऽस्ति, पुत्रजन्मादि जनितहर्षेण गर्वितोऽस्ति, तेन कारणेन एष पुरुषो मामाक्रोशति यावत् अपहरति वा । इति द्वितीय स्थानम् । ___इस प्रकार इन पूर्वोक्त पांच स्थानों से उदित परीषह एवं उपसर्गों को सम परिणाम से युक्त हो कर साधु को सहन करना चाहिये । उन से घबराना नहीं चाहिये। केवलीपरीषहों के भेद
केवली पांच स्थानों से उदित परिषहों को सहन करते हैं, यावत् अध्यासित करते हैं - अर्थात् सम्यकरूपसे सहन करते हैं । प्रथम स्थानमें वे यह विचार करते हैं कि-यह पुरुष पुत्रशोक आदि से विक्षिसचित्त है-इसका चित्त ठिकाने पर नहीं है इस कारण यह मेरे प्रति आक्रोश आदि कर रहा है।
द्वितीयस्थानमें वे यह विचार करते हैं कि यह पुरुष हर्षातिरेकसे हप्तचित्त है-पुत्रोत्पत्ति आदि जनित हर्ष से गवित हो रहा है इस कारण यह मेरे प्रति आक्रोश आदि चेष्टाएँ कर रहा है।
આ પ્રકારનાં એ પૂર્વોકત પાંચ સ્થાનેથી ઉદિત પરીષહ અને ઉપસર્ગોને સમપરિ ણામથી યુકત બનીને સાધુએ સહન કરવા જોઈએ. એનાથી ગભરાવું ન જોઈએ.
કેવલીપરીષહના ભેદ–
કેવલી પાંચ સ્થાનોથી ઉદિત પરીષહેને સહન કરે. યાવત્ અધ્યાસિત કરે. પ્રથમ સ્થાનમાં તે વિચાર કરે કે આ પુરૂષ પત્રક આદિથી ચિત્તભ્રમ સ્થિતિમાં છે. જેનું ચિત્ત ઠેકાણે નથી તે કારણે તે મારા ઉપર આકાશ આદિ કરી રહેલ છે.
બીજા સ્થાનમાં તે એ વિચાર કરે કે, આ પુરૂષ હર્ષના આવેશમાં કુલાઈ ગયેલ છે, પુત્રોત્પત્તિ વગેરેના કારણથી તે હર્ષથી છકી ગયેલ છે. આ કારણે એ મારા તરફ આક્રોશ વગેરે ચેષ્ટાઓ કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧