Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५०
उत्तराध्ययनसूत्रे त्पाघ वदति-मुने! किं बुभुक्षया प्राणान् गमयसि ! भुक्ष्व विविधानि मिष्टान्नानि, यदर्थमेतत् कष्टमङ्गीकरोषि स नास्ति परलोकः । यदाऽसौ मुनिरुग्रविहारं करोति, तेन च श्रान्तो भवति, तदा स देवः स्ववैक्रियशक्त्या शिबिकां वाहकैर्नीयमानां प्रदय वदति-मुने ! यानमारुह्यताम् , अलमनेन कष्टकरेण पादचारेण, नास्ति परलोकः । उष्णकाले स्वशक्त्या घोरपिपासामुत्पाद्य शीतलसुगन्धिनिर्मलजलपूर्णजलाशयं तदीयदृष्टिगोचरीकुर्वन् स देवस्तं मुनीमब्रवीत्-मुने ! पिब शीतलमिदं वैक्रियशक्ति के प्रभाव से विविध मिष्टान्नों को तयार कर और उन्हें बुभुक्षित बनाकर कहने लगता हे मुने! क्यों भूख से व्यर्थ में इन प्यारे प्राणों को नष्ट करना चाहते हो । जिसके निमित्त तुम यह कष्टपरंपरा सह रहे हो वह तो कुछ है ही नहीं, अतः विविध इन मिष्टानों को भोगो। जब मुनिराज उपविहारी होते और श्रान्त हो जाते तो यह देव उस समय शिविका की रचना कर उन्हें इस प्रकार दिखाता कि यह शिविका अनेक पुरुषों द्वारा अपने कंधो पर उठाई जा रही है,
और फिर कहने लगता कि महाराज आप थक चुके हैं अतः इस शिविका पर चढ़कर विहार करिये। कष्टप्रद इस पैदल चलने से क्या लाभ ? इसे छोड़िये । उष्णकाल में अपनी शक्ति के प्रभाव से मुनि को घोर पिपासा उत्पन्न कर और शीतल सुरभि निर्मल जल से परिपूर्ण जलाशय की रचना करके मुनि को दिखाता हुआ कहने लगता વૈક્રિયશક્તિના પ્રભાવથી વિવિધ મિષ્ટાન્ન તૈયાર કરી તેને વિભૂષિત બનાવી કહેવા લાગતા હે મુનિ! શા માટે વ્યર્થમાં ભૂખ અને તરસથી આ પ્યારા પ્રાણેને નષ્ટ કરી રહ્યા છે? જે નિમિત્તથી તમે આ બધાં કષ્ટ સહન કરે છો એવું કાંઈ પણ નથી. આથી આ વિવિધ મિષ્ટાન્નોને આગે. જ્યારે મુનિરાજ ઉગ્ર વિહારી બનતા અને શ્રાન્ત બની જતા તે તે દેવ એ સમયે શિબિકા (પાલખી)ની રચના કરી એને બતાવતે અને કહેતે આ શિબિકા અનેક પુરૂષો દ્વારા પિતાના ખભે ઉઠાવવામાં આવી રહી છે. મહારાજ આપ થાકી ગયા છે જેથી આ શિબિકામાં બેસી જાઓ. અને વિહાર કરો. કષ્ટપ્રદ એવા પગપાળા ચાલવાથી શું લાભ મળવાનું છે? એને છોડી દે. ઉણકાળમાં પિતાની શક્તિના પ્રભાવથી મુનિરાજ ને પાણીની ખૂબ તરસ ઉત્પન્ન કરાવી, શિતળ સુરભી નિર્મળ જળથી પરિપૂર્ણ જળાશયની રચના કરી મુનિને દેખાડીને કહે કે, હે મુનિ! જુઓ આ કેવું સુંદર તળાવ ભર્યું છે. આપને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧