Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा. ४५ परोषहावतरणम् चेदुच्यते - सूक्ष्मसंपरायस्य चारित्रमोहनीय दर्शनमोहनीयं सत्तामात्रं वर्तते, न तु परीषहहेतुभूतः सूक्ष्मोऽपि मोहनीयोदयोऽस्तीति न मोहनीयजन्यपरीषहो भवति, ततश्च षड्विधबन्धकस्य मोहनीयोदयाभावेन सर्वत्रौत्सुक्यनिवृत्तिभवति, औत्सुक्यनिवृत्त्या च विहारपरिणामाभावः, तेन शय्यापरीषहवेदनसमये चर्याया अभावः । अत्र तु-मोहनीयोदयाद् बादररागवत्त्वेन औत्सुक्यं विहारपरिणामरूपं संभवति, तदा शय्यापरीषहवेदनसमये चर्यापरीषहं परिणामरूपेण वेदयति, अतो विंशतिपरीषहान् वेदयतीति कथनं सम्यगेव । कि शय्या और निषद्या में से एक फिर घट जाने से वीस की जगह १९ उन्नीस परीषहों के वेदना का ही सद्भाव कहना चाहिये ?
उत्तर-सूक्ष्मसंपराय संयत के चारित्रमोहनीय एवं दर्शनमोहनीय केवल सत्तामात्र है, परीपह का हेतुभूत थोड़ा सा भी मोहनीय का उदय वहां नहीं है कि जिससे वहां मोहनीय के उदय से होने वाला परीषह हो सके, अतः छह कर्मों का बंधक जो संयत है उसके मोहनीय कर्म के उदय के अभाव से सर्वत्र औत्सुक्य की निवृत्ति हो जाती है । औत्सुक्य की निवृत्ति से विहार करने के परिणाम की भी निवृत्ति हो जाती है, इससे शय्यापरीषह के वेदन के समय में वहां चर्या का अभाव है परन्तु जो सप्तविध कर्म का अथवा अष्टविध कर्म का बंधक है उसके मोहनीय का उदय है इससे बादर रागवाला होने से उसके विहारपरिणामरूप औत्सुक्यभाव संभवित होता है। उस समय वह शय्यापरीषह के वेदन के समय में चर्यापरीषह को परिणामકારણ કે શમ્યા અને નિષામાંથી એક ઘટિ જવાથી વીસને બદલે ઓગણીસ પરીષહાના વેદનને જ સદૂભાવ કહેવું જોઈએ.
ઉત્તર–સૂક્ષ્મ સાંપરાય સંયતના ચારિત્ર મેહનીય અને દર્શનમોહની. યની કેવળ સત્તા માત્ર છે. પરીષહના હેતુભૂત થોડો પણ મોહનીયને ઉદય ત્યાં નથી કે જેનાથી ત્યાં મેહનીયના ઉદયથી આવનાર પરીષહ થઈ શકે. આથી છ કર્મોના બંધક જે સંયત છે તેના મોહનીય કર્મના ઉદયના અભાવથી સર્વત્ર ઔસુજ્યની નિવૃત્તિ થઈ જાય છે. સુયની નિવૃત્તિથી વિહાર કરવાના પરિણામની પણ નિવૃત્તિ થઈ જાય છે. આથી શય્યાપરીષહના વેદનના સમયે ત્યાં ચર્યાને અભાવ છે પરંતુ જે સાત પ્રકારના કર્મોને અથવા આઠ પ્રકારના કર્મોને બંધક છે તેને મોહનીયને ઉદય છે. આ કારણે બાદર રાગ વાળા હોવાથી એના વિહાર પરિણામ રૂપ સુણ્યભાવ સંભવીત બને છે. એ સમયે તે શય્યાપરીષહના વેદના સમયમાં ચપરીષહને પરિણામરૂપથી વેદિત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧