Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसो ननु भगवता 'आयुर्मोहनीयवर्जितषइविधकर्मबन्धकः सूक्ष्मसंपरायसंयत उत्कर्षतो युगपद् द्वादश परीपहान् वेदयति' इत्युक्तम् , तत्र यदा शय्यापरीषहं वेदयति, न तदा चर्यापरीषहम् , यदा चर्यापरीषहं वेदयति, न तदा शय्यापरीषहम् , इति कथितम् , कथं तर्हि-सप्तविधकर्मबन्धकोष्टविधकर्मबन्धकश्च संयतो युगपद् विंशतिपरीषहान् वेदयेत् । यतश्चर्यया सह शय्यानिषधयोर्विरोधेन चर्यासदावे शय्यानिषद्ययोरसंभवात् , एकोनविंशतेरेव परीषहाणां वेदनसंभव इति
शंका-भगवान् ने “आयु एवं मोहनीय वर्जित छह कमों का बंध करनेवाला सूक्ष्मसंपराय गुणस्थानवाला संयत उत्कर्ष की अपेक्षा युगपत् १२ बारह परीषहोंका वेदन करता है" ऐसा कहा है सो उसमें जिस समय वह शय्यापरीषहका वेदन करता है उस समय वह चर्यापरीषहका वेदन नहीं करता है, और जिस समय चर्यापरीषह का वेदन करता है उस समय शय्यापरीषह का वेदन नहीं करता सो इस प्रकार की विवक्षा से वहाँ चौदह परीषहों के सामान्य कथन में उत्कर्षक की अपेक्षा बारह परीषह का वेदन करना ठीक बैठ जाता है, परन्तु जो आयुवर्जित सात प्रकार के अथवा आठ प्रकार के कर्मों का बंधक संयत है उसके चर्या के साथ शय्या और निषद्या का विरोध होने से चर्या के सद्भाव में शय्या और निषद्या का संभव हो नहीं सकता है ऐसी परिस्थिति में इस संयत के जो उत्कर्षक की अपेक्षा २० बीस परीषहों का सद्भाव बतलाया है वह कैसे संगत हो सकता है, क्यों
શંકા–ભગવાને “આયુ અને મોહનીય વર્જીત છ કર્મોને બંધ કરવાવાળા સૂક્ષ્મ સંપરાય સંયત ઉત્કર્ષની અપેક્ષા યુગપત્ બાર પરીષહનું વેદન કરે છે.” એવું કહ્યું છે તો તેમાં જે સમય તે શય્યાપરીષહનું વેદન કરે છે. તે સમય તે ચર્યાપરીષહનું વેદન કરતા નથી. અને જે સમય ચર્યાપરી હનું વેદન કરે છે તે સમય શય્યા પરીષહનું વેદન નથી કરતા. આ પ્રકારની વિવિક્ષાથી ચૌદ પ્રકારના પરીષહના સામાન્ય કથનમાં ઉત્કર્ષની અપેક્ષા બાર પરીષહનું વેદન કરવું બરાબર બંધ બેસતું છે. પરંતુ આયુવત જે સાત પ્રકારના અથવા આઠ પ્રકારના કર્મોના બંધક સંયત છે–એની ચર્યા સાથે શય્યા અને નિષસ્થાને વિરોધ હોવાથી ચર્યાના સદૂભાવમાં શય્યા અને નિષવાને સંભવ થઈ શકતું નથીએવી પરિસ્થિતિમાં આ સંવત કે જે ઉત્કર્ષની અપેક્ષાએ વીસ પરીષહને સદભાવ બતાવેલ છે. તે કઈ રીતે સંગત થઈ શકે ?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧