________________
५३२
उत्तराध्ययन सूत्रे
चक्रधरत्वप्राप्तिः ॥१६॥ बलदेवलब्धिः - बलदेवत्वमाप्तिः ||१७|| वासुदेवलब्धिः - वासुदेवस्वप्राप्तिः ||१८|| क्षीरास्रवलब्धिः - यत्मभावाद्वचनं क्षीरवन्मधुरं भवति ।। १९।१ ॥ मध्वास्त्रवलब्धिः - यत्मभावाद्वचनं मधुतुल्यं भवति ॥ १९॥२ ॥ सर्पिरास्रवलब्धिः - यत्प्रभावाद्वचनं घृतवत् स्निग्धमरूक्षं भवति ||१९| ३ ||
कोष्ठबुद्धिलब्धि: - यथा कोष्ठके धान्यं प्रक्षिप्तं तदवस्थमेव चिरमप्यवतिष्ठते, न किमपि कालान्तरेऽपि गलति, एवं यस्मिन् पुरुषे श्रुतज्ञानं निक्षिप्तं तदवस्थमेव चिरकालं तिष्ठति न कदापि विस्मरति यत्मभावात् सा ||२०|| पदानुसारिणी लब्धिः - यश्मभावात् पुनरेकमपि श्रुतपदमवधार्य शेषमश्रुतमपितदवस्थमेव श्रुतमवगाहते सा ॥ २१ ॥ बीजबुद्धिलब्धिः - यथा - एकस्माद् बीजान्महातरुरुत्पद्यते, लब्धि १६, बलदेव पद की प्राप्ति बलदेवलब्धि १७, वासुदेव पद की प्राप्ति वासुदेवलब्धि १८, क्षीर जैसे मीठे वचनों की प्राप्ति जिसके प्रभाव से हो वह क्षीरास्रवलब्धि, मधुतुल्य मधुर वचनों का होना वह मध्वास्रवलब्धि, सिग्ध एवं अरूक्ष वचन जिसके प्रभाव से हो वह सर्पिरास्रव लब्धि है १९ । जिस प्रकार कोठे में रक्खा हुवा धान्य ज्यों का त्यों बहुत काल तक रहता है-बिगडता नहीं है, उसी प्रकार जिसके प्रभाव से प्राप्त श्रुत भी ज्यों का त्यों स्थिर रहे विस्मृत न हो उसका नाम कोष्ठबुद्धिलब्धि है २० जिसके प्रभाव से श्रुत का एक पद भी अवधारित होने पर शेष नहीं सुना हुवा भी श्रुत अवधारित हो जाय इस का नाम पदानुसारिणीलब्धि है २१ । जिस प्रकार एक छोटे से भी बीज से विशाल काय वृक्ष उत्पन्न हो जाता है, उसी प्रकार उत्पाद, व्यय, ચક્રધરત્વની પ્રાપ્તિ ચક્રવર્તિ લબ્ધિ. (૧૬) ખલદેવપદની પ્રાપ્તિ ખળદેવલબ્ધિ. (૧૭) વાસુદેવ પદની પ્રાપ્તિ વાસુદેવલબ્ધિ. (૧૮) ખીર જેવાં મીઠા વચનેાની જેના પ્રભાવથી થાય તે ક્ષીરાસ્રવલબ્ધિ. મધુતુલ્ય મધુર વચનાનું અનવું તે મવાસવલબ્ધિ. સિગ્ન અને અરુક્ષવચન જેના પ્રભાવથી થાય તે પેિરાસવલબ્ધિ છે. (૧૯) જે રીતે કાઠીમાં રાખેલું અનાજ જેમનુ તેમ ઘણા સમય સુધી રહે છે. છતાં બગડતું નથી. તે પ્રકારે જેના પ્રભાવથી પ્રાપ્ત શ્રુત પણ જ્યાંનુ' ત્યાં સ્થિર રહે, વિસ્મૃત ન બને, તેનું નામ કાષ્ટબુદ્ધિલબ્ધિ છે. (૨૦) જેના પ્રભાવથી શ્રુતનુ એક પદ પણ અવધારીત થવાથી આગળ ન સાંભળેલ પણ શ્રુત અવધારીત થઈ જાય તેનુ નામ પદાનુસારીણીલબ્ધિ છે. (૨૧) જે રીતે એક નાના ખીજથી વિશાળકાય વૃક્ષ ઉત્પન્ન થાય છે. તે પ્રકારે ઉત્પાદ,
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧