Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५३०
उत्तराध्ययनसूत्रे रूपिद्रव्यविषयकमिन्द्रियनिरपेक्षं मनःप्रणिधानवीर्यकं प्रतिविशिष्टक्षयोपशमनिमितकं देवमनुष्यतिर्यङ्नारकस्वामिकं ज्ञानं भवति यत्प्रभावात् सा ।। ७ ॥
जुमतिलन्धिः-ऋजुः सामान्य-विशेषरहितं, देशकालाधनेकपर्यायवजितं, संज्ञिना चिन्तितं, तग्राहिणी मतिः-ऋजुमतिः, सैव लब्धिः। सा चघटोऽनेन चिन्तितः, इत्येवं संज्ञिमनोद्रव्यपरिच्छेदः ॥८॥
विपुलमतिलब्धिः -विशुद्धतरः संपूर्णमनुष्यक्षेत्रवर्तिसंज्ञिपञ्चेन्द्रियमनोद्रव्यप्रत्यक्षीकरणहेतुर्मनःपर्ययज्ञानविशेषः। यथा-परेण चिन्तितं घटं प्रसंगतो बहुभिः अवधिलब्धि है, यह अवधि, इन्द्रिय और मनकी सहायता से उपत्न नहीं होता है। अवधिज्ञानावरणीय कमेंके प्रतिविशिष्ट क्षयोपशम से उत्पन्न होता है । देव, मनुष्य, नरक एवं तीर्यश्च, इस प्रकार चारों गतियों के जीव इस के स्वामी हो सकते हैं ७। जिस के प्रभाव सेदेश, काल आदि अनेक पर्यायों से वर्जित पदार्थ का सामान्य ज्ञान होता है, और जो संज्ञी जीव के द्वारा चिन्तित पदार्थ को ग्रहण करता है उसका नाम ऋजुमतिलब्धि है । जैसे जिसने अपने मन के द्वारा घट का विचार किया तो ऋजुमतिलब्धि वाला उसे शीघ्र बतला देगा कि इसने घट का विचार किया है ८ । जिसके प्रभाव से मनुष्यक्षेत्रवर्ती समस्त संज्ञी पंचेन्द्रिय जीवों के मनोद्रव्य को साक्षात् करनेवाला जो विशुद्धतर ज्ञान होता है उसका नाम विपुलमतिलब्धि है। यह मनःपर्यय ज्ञान का एक भेद है। जैसे किसी ने घट का विचार किया કામ દર્શનાદિક કરવાની શક્તિવાળા બની જાય છે. (૬) જેના પ્રભાવથી અમુર્તિક દ્રવ્યને છોડીને મુર્તિક દ્રવ્યને જાણવાનું સમર્થ આત્મામાં પ્રગટ થાય છે. તેનું નામ અવધિલબ્ધિ છે. આ અવધિ ઈન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થતા નથી. અવધિ જ્ઞાનાવરણીય કર્મના પ્રતિવિશિષ્ટ પશમથી ઉત્પન્ન થાય છે, દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ આ ચાર ગતીના છે તેના સ્વામી બની શકે છે.(૭) જેને પ્રભાવ દેશ, કાલ આદિ અનેક પર્યાયથી વજીત સામાન્ય જ્ઞાન થાય છે. અને જે સંજ્ઞી જીવ દ્વારા ચિતિત પદાર્થને ગ્રહણ કરે છે. અને તેનું નામ ઋજુમતિલબ્ધિ છે. જે જેણે પિતાના મનની સાથે વિચાર કર્યો છે તે જુમતિ લબ્ધિવાળા તેને તુરત બતાવી શકે છે કે આણે મનમાં આ વિચાર કર્યો છે.(૮) જેના પ્રભાવથી મનુષ્ય ક્ષેત્રવર્તી સમસ્તસંઘની પંચેન્દ્રિય જીવોના મને દ્રવ્યોને સાક્ષાત કરવાવાળું જે વિશુદ્ધતરજ્ઞાન હોય છે. તેનું નામ વિપુલમતિલબ્ધિ છે આ મન:પર્યયજ્ઞાનનો એક ભેદ છે. જેમ કેઈએ મનમાં વિચાર કર્યો હોય તે આ લબ્ધિવાળા તેને પ્રસંગવશ એવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧