Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५३८
उत्तराध्ययनसूत्रे एकैकस्य पृथिव्यादेः पृथक्त्वे चैतन्योत्पत्तिन भवति चेत् तर्हि पृथिव्यादिसमुदाया दपि चैतन्यं न भवितुमर्हति । यथैकस्मात् सिकताकणात् तैलं नोत्पद्यते, तेन सिकतासमुदायादपि न भवति तैलोत्पत्तिः किंच-चैतन्यस्य भूतधर्मत्वस्वीकारे मरणाभावः स्यात् , मृतकायेऽपि पृथिव्यादिभूतानां सद्भावात् , न च मृतकाये वायोस्तेजसो वा अभावान्मरणसद्भावः इति वाच्यम्, यतः मृतकाये शोफोपलब्धेर्न वायोरभावः । पक्तिस्वभावस्य च कोथस्य (शटनस्य) दर्शनानाग्नेरभाव इति । अथ सूक्ष्मः कश्चिद् चैतन्य की उत्पत्ति नहीं होती है तो उनके सवुदाय में चैतन्य की उत्पत्ति कैसे हो सकती है, जैसे एक सिकता (रेती) के कण से जब तैल नहीं निकलता है तो समुदाय से तैल निकल सकेगा यह बात कौन बुद्धिमान मान्य कर सकता है । दूसरी बात यह भी है कि जब चैतन्य को भूतों का धर्म माना जायगा तो मरण का अभाव प्रसक्त होता है, क्यों कि मृतकाय में भी पृथिवी आदि भूतों का सद्भाव तो रहता ही है । यदि मृत शरीर में मरणसद्भाव ख्यापित करने के लिये यह कहा जाय कि “ वहां पर वायु एवं तेज का अभाव है इसलिये इन दो तत्त्वों का अभाव होने से वहां भी मरण का सद्भाव अंगीकार किया जाता है" सो ऐसा कहना इसलिये उचित नहीं है कि मृतकाय में भी शोफ (सूजन) की उपलब्धि होने से वायु का वहां असद्भाव नहीं माना जा सकता है। अग्नितत्व का भी वहां इसी तरह अभाव नहीं माना जा सकता है, क्यों कि इसके अभाव में અવસ્થામાં ભૂતેથી ચૈતન્યની ઉત્પત્તિ નથી થતી તો તેના સમુદાયમાં ચૈતન્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? જેમ રેતીના એક કણમાંથી તેલ નીકળી શકતું નથી તે રેતીના ઢગલામાંથી તેલ નીકળી શકે તેવું કેણ કહી શકે ? બીજી વાત એ પણ છે કે, જે ચિતન્યને ભૂતને ધર્મ માનવામાં આવે તે મરણને અભાવ પ્રસક્ત થાય છે. કેમકે, મૃતકાયમાં પણ પૃથ્વી આદિ ભૂતને સદ્દભાવ તે રહેલે જ છે. જે મરણ શરીરમાં મરણ સદ્દભાવ ખ્યાપિત કરવા માટે એમ કહેવામાં આવે કે, “ત્યાં વાયુ અને તેજને અભાવ છે માટે આ બન્ને તને અભાવ હોવાથી ત્યાં પણ મરણને સદ્ભાવ અંગિકાર કરવામાં આવે છે.” તે એમ કહેવું એ માટે ઉચિત નથી કે, મૃતકામાં પણ સુજનની ઉપલબ્ધિ હોવાથી વાયુને ત્યાં અસદુભાવ માની શકાતો નથી. અગ્નિતત્વને પણ ત્યાં તેવી રીતે અભાવ નથી માનવામાં આવતો કેમકે, તેના અભાવમાં એનું સડવું બનતું નથી, જે કદાચ એ ઉપર એમ કહેવામાં આવે કે, “સૂમ વાયુ તથા અગ્નિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧