Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे
9
एकदा गुरोः समीपमागत्य सुभद्रश्रावको वदति - भदन्त ! पुरोहितेन नूतनं भवनं निर्मापितं, तत्राऽसौ राजानं भोजयितुं निमन्त्रयति । तदा स आचार्यः पूर्वे उपयोगं दत्वा कथयति - देवानुप्रिय ! यदा राजा भवने प्रवेशं करिष्यति तदैव स्वया करं धृत्वा राजा भवनाद् बहिर्निःसारणीयः, तद्भवनं कुमुहूर्ते निर्मापितं येन राज्ञः प्रवेशसमये निश्चयेन तत् पतिष्यति । एतच्छ्रुत्वा सुभद्रश्रावकस्तस्मिन् भवने नहीं करते हैं । यह पुरोहित जो कुछ करता है वह जैनधर्म के प्रति अपने द्वेष से करता है। हमारा तो यही आचार है कि हमें यह परीषह सहन करना ही चाहिये । आचार्य महाराज की बात सुनकर सेठ अपने घर चला गया । पुनः एक समय आकर सुभद्र श्रावक ने आचार्य महाराज को यह खबर सुनाई कि पुरोहित ने एक नूतन भवन बनवाया है सो आज उसके प्रवेश के उत्सव में उस ने राजा को भोजन के लिये आमंत्रित किया है। मैं चाहता हूं कि पुरोहित का यह व्यवहार जो उसने मुनिराज के साथ किया है वहां जाकर चुपके २ राजा को सुनाया जाय । आचार्य महाराज ने सेठ की इस बात पर ध्यान न देकर उसे इस बात से सचेत किया कि देखो जब राजा पुरोहित के नूतन भवन में प्रवेश करने लगे तो तुम उसी समय उनका हाथ पकड़ कर मकान से बाहर निकाल लेना, क्यों कि वह भवन कुमुहूर्त में बना है, और ज्यों ही राजा उसमें प्रविष्ट होगा त्यों ही वह उस समय गिर पडेगा । मरते को बचाना अपना काम है, आचार्य महाराज की बात
४९२
કરતા નથી. આ પુરાહિત જે કાંઇ કરે છે તે જૈનધમ તરફના તેના દ્વેષને લઈને કરે છે. અમારી તા એ આચાર છે જ કે, અમારે આ પરીષહું સહુન કરવા જ જોઈ એ. આચાર્ય મહારાજની વાત સાંભળીને શેઠ પેાતાને ઘેર ચાલ્યા ગયા. ફરીથી એક વખતે આવીને સુભદ્રાવકે આચાર્ય માહારાજને એવી ખબર આપી કે, પુરાહિત એક નવું મકાન બનાવ્યું છે. અને આજ તેના વાસ્તુ મુહૂતમાં તેણે રાજાને ભેાજન માટે આમંત્રણ આપેલ છે. હું ચાહું છું કે, પુરહિતના આ વહેવાર જે તેણે મુનિરાજની સાથે કર્યાં છે, તે ત્યાં જઈને રાજાને ચુપકીદીથી કહેવામાં આવે. આ પ્રકારની શેઠની વાત ઉપર ધ્યાન ન આપતાં આચાર્ય મહારાજે જોઈ ને કહ્યું કે એ મકાન એવા કુમુહૂત માં તૈયાર કરવામાં આવ્યું છે કે તે મુહૂતને દિવસે જ પડી જવાનું છે. માટે રાજા જે સમયે એમાં દાખલ થવા જાય તે સમયે તમે તેમના હાથ પકડીને બહાર ખેંચી લેજો. મરતાને બચાવવા તે આપણા ધમ છે. આચાર્ય મહારાજની આ વાત સાંભળી શ્રાવક સુભદ્ર શેઠે ત્યાંથી નિકળી પુરેાહિતના નવા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧