Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ०२ गा० ४०-४१ प्रशापरीषहजयः
गाथया अनेकार्थस्याभिधानं स तन्त्रन्यायः, तद्विवक्षया प्रज्ञाया उत्कर्षमाश्रित्यापि भगवता गाथाद्वयं कथितम् । उपलक्षणस्वे तु तात्पर्यग्राहकतया प्रमाणान्तरं श्रुतमपेक्षणीयं स्यात्, अतस्वन्त्राश्रयणादिह व्याख्याद्वयं क्रियते । तत्र प्रज्ञाया उत्कर्ष - पक्षे एवं गाथाद्वयं व्याख्यायते—
५०१
प्रज्ञोत्कर्षता एवं चिन्तनीयम् - अथ नूनं मया पूर्व कर्माणि = ज्ञानप्रशंसाज्ञानिवैयावृत्यादिरूपाण्यनुष्ठानानि, ज्ञानफलानि = ज्ञानमिह विमर्शपूर्वको बोधस्तत्फलकानि, कृतानि येन हेतुना - केनापि = अविवक्षित विशेषेण सर्वेणापीत्यर्थः, कस्मिंश्चित् = यत्र कुत्रापि वस्तुनि विषये पृष्टः अहं, ना मनुष्यः, विशिष्टमनुष्यत्व - मनुभवन् अभिजानामि ।
तन्तुओं का वस्त्रादिक में संग्राहक होता है उसी प्रकार एक गाथा द्वारा युगपत् अनेक अर्थों का भी संग्रह होता है, यही तन्त्र न्याय है । इस विवक्षा से इन दोनों गाथाओं द्वारा प्रज्ञा का उत्कर्ष लेकर भी प्रज्ञापरीषह का कथन हो सकता है। इसी अभिप्राय से सूत्रकार ने ये दोनों गाथाएँ कही हैं । बुद्धि की प्रकर्षता को लेकर व्याख्यानइस प्रकार है
www
मैने पूर्वभव में ज्ञानप्रशंसा, ज्ञानियों की वैयावृत्त्य आदिरूप शुभ कर्म किये हैं इसलिये इनका फल मुझे विमर्शपूर्वक बोधरूप में मिला है । इसलिये इस के प्रभाव से मैं जब कोई मुझ से किसी भी विषय की अपनी जिज्ञासा समाधान करने के रूप में उपस्थित करता है उसकी उस जिज्ञासा का यथोचित समाधान कर देता हूं, इससे उस पूछने वाले को सन्तोष हो जाता है । इसलिये सूत्रकार इकतालीसवीं गाथा द्वारा ऐसे श्रुतशाली - साधु को यह समझाते हैं कि हे साधो !
અનેક તાણાવાણાને વજ્રરૂપમાં ફેરવનાર બને છે, તે પ્રકારે એક ગાથા દ્વારા યુગપત્ અનેક અર્થાના પણુ સંગ્રહ થાય છે આ તંત્ર ન્યાય છે આ વિવક્ષાથી
આ બન્ને ગાથાઓ દ્વારા પ્રજ્ઞાના ઉત્કર્ષ લઈને પણ પ્રજ્ઞાપરીષહતું કથન બની શકે છે, આ અભિપ્રાયથી ભગવાન સૂત્રકારે આ બન્ને ગાથાઓ કહી છે. બુદ્ધિની પ્રકર્શતા અતાવનાર વ્યાખ્યાન આ પ્રકારનુ` છે.
મેં પૂર્વભવમાં જ્ઞાન પ્રશંસા, જ્ઞાનિઓની વૈયાવૃત્તિ આદિ રૂપ શુભ કર્મ કરેલ છે. એનું ફળ મને વિમ પૂર્વક ખાધરૂપમાં મળેલ છે. આ કારણે એના પ્રભાવથી જ્યારે કાઈ મારી પાસે કાઈ પણ વિષયની પેાતાની જીજ્ઞાસા સમા ધાન કરવાના રૂપમાં ઉપસ્થિત કરે છે ત્યારે હું એ જીજ્ઞાસાનુ યયેાચિત સમાશ્વાન કરી દઉં છુ. આથી એ પૂછવાવાળાને સંતેષ થાય છે, આ માટે સૂત્રકાર એકતાળીસમી ગાથાદ્વારા એવા શ્રુતશાળી-સાધુને એમ સમજાવે છે કે, હે સાથેા !
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧