Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
"
प्रियदर्शिनी टीका अ०२ गा. ४१-४२ प्रज्ञाप्रकर्षे कालकाचार्यदृष्टान्तः ५०९ सहितः कालकाचार्य आगच्छति इति बुद्धया सागरचन्द्रमुनिस्तत्रागच्छतां कालकाचार्य शिष्याणां संमुखे समागतः । स तत्र परितो विलोक्याचार्यमदृष्ट्वा, तान समागतान् मुनीन् पृच्छति-भो मुनयः ! क्ा वर्तन्ते पूज्यचरणाः, सागर चन्द्रसुनेरेतद्वचनं निशम्य हताशाः सर्वे मुनयः साश्रुनेत्राः सगद्गदं प्रोक्तवन्तः - इतभाग्यानस्मान् परित्यज्य गुरुचरणाः क्व गता इति वयं न विद्मः, भवता ज्ञायते किम् ? | सागरचन्द्रमुनिनोक्तम्-तं न विद्या वयम् किं तु एकः कोऽपि वृद्धः संप्रति वर्तते उपाश्रये । ततः सर्वे गुरुभक्त्युद्रेकात् तद्विरहखिन्ना उपाश्रये आगताः । सागरमुनिनाऽङ्गुल्या निर्देशेन प्रदर्श्य कथितम् - अयमागन्तुको महानुभावः । शिष्यास्तदैव चल दिये । सागरचंद्रमुनि को जब पता चला कि सशिष्य गुरु महाराज कालकाचार्य विहार करते हुए यहां आरहे हैं तो वे उनका स्वागत करने के लिये सामने गये। वहां उन मुनियों में गुरु महाराज को नहीं देखा तब उसने उन अपने गुरुभाईओं से पूछा कि पूज्य गुरु महाराज तो दिखते नहीं हैं कहो वे इस समय कहां हैं । तब मुनियों ने सागरचंद्रमुनि के वचन सुनकर हताश एवं आंसू डालते हुए गहूद कंठ से बोले हतभाग्य हमलोगों को छोड़कर गुरु महाराज कहां चले गये हैं यह हम नहीं जानते हैं । कहो आप को मालूम है क्या ? सागरचंद्रमुनि ने कहा उन्हें तो हम जानते नहीं हैं किन्तु एक कोई वृद्ध महात्मा इस समय उपाश्रय में अवश्य ठहरे हुए सागर चंद्रमुनि की इस बात को सुनकर समस्त शिष्य जो गुरु महाराज के विरह से खेदखिन्न बने हुए थे गुरुभक्ति के उद्रेक से प्रेरित होकर उपाश्रय में पहुँचे । सागरचंद्रमुनि ने अंगुली के इशारे से
કરવા લાગ્યા, સાગરચંદ્ર મુનિને એ ખખર મળ્યા કે, ગુરુમહારાજ કાલકાચાર્ય શિષ્યા સાથે વિહાર કરતા કરતા અહીં પધારે છે ત્યારે તે તેમનું સ્વાગત કરવા સામે ગયા. ત્યાં એ મુનિએમાં ગુરુમહારાજને ન જોયા ત્યારે તેણે પેાતાના એ ગુરુભાઈઓને પૂછ્યું કે પૂજ્ય ગુરુમહારાજતા દેખાતા નથી કહેા, તે આ સમયે કયાં છે ? સાગરચંદ્ર મુનિનાં આ વચન સાંભળતાં તે શિષ્ય હતાશ બની ગયા અને આંસુભરી આંખે ગદ્ગદ્ કંઠથી એલ્યા, હતભાગી અમા બધાને છેડીને ગુરુમહારાજ કર્યાં ચાલ્યા ગયા છે એ અમે જાણતા નથી. કહા કહેા આપને ખખર છે? સાગરચંદ્ર મુનિએ કહ્યુ, એમને હું ઓળખતા નથી પરંતુ એક વૃદ્ધ મહાત્મા આ વખતે ઉપાશ્રયમાં રાકાયેલા છે. સાગરચ'દ્રની
આ વાત સાંભળી સઘળા શિષ્યા જે ગુરુમહારાજના વિરહથી ખેખિન્ન અનેલ હતા, તે સઘળા ગુરુભક્તિના ભાવથી પ્રેરિત અની ઉપાશ્રયમાં પહેાંચ્યા, સાગર
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧