Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे यष्टविधकर्मरजोऽपनीय, अयमात्मा सर्वज्ञः सर्वदर्शी भवति । मया तु एकादशाङ्गान्यधीतानि, एवं निरतिचारं श्रुतज्ञानमाराधितम् । निःशङ्कित-निष्काङ्क्षितादि भेदैदर्शनाचारोऽप्याराधितः, समिति गुप्तिभिः प्रशस्तयोगयुक्तो भूत्वा चारित्राचारः समाराधितः, अग्लानतया द्वादशविधैरनशनादितपोभिस्तपआचारः समाराधितः । एषु ज्ञानाचारादिषु चतुर्षु ज्ञानाचारः कालविनयादिभे दैरष्टविधः, दर्शनाचारः खलु निःशङ्कित - निष्काङ्गितादि भेदैरष्टविधः, चारित्राचारः समिति - गुप्तिपालनात्मकोsष्टविधः, तथाऽनशनादिद्वादशविधस्तपआचारस्तेषु सर्वेषु षट्त्रिंशद्विधेष्वाचारेषु आत्मा एक अन्तर्मुहूर्त में ही ज्ञानावरणीयादिक आठ प्रकार की कर्मरज को नष्ट कर सर्वज्ञ सर्वदर्शी हो जाता हैं। मैंने ग्यारह अंग पढे हैं उनका खूब मनन किया है इस प्रकार निरतिचार श्रुतज्ञान की आराधना की है। निःशंकित एवं निःकांक्षित आदि भेदों से युक्त दर्शनाचार का यथावत् पालन किया है। समिति गुप्तियों द्वारा प्रशस्त उपयोग युक्त होकर चारित्राचार का भी अच्छी तरह आराधन किया है । अग्लानभाव से अनशन आदि बारह प्रकार के तपों का अनुष्ठान करने से तप आचार को भी अच्छी तरह पाला है । इसी तरह काल विनयादिक के भेद से आठ प्रकार के ज्ञानाचार, निःशंकित, निःकांक्षित आदि भेद से आठ प्रकार के दर्शनाचार, समिति गुप्ति आदि के पालनस्वरूप आठ प्रकार के चारित्राचार एवं चोवीस तथा अनशनादि बारह प्रकार का तप, इस प्रकार छत्तीस ३६ भेदवाले इस
५१८
,
વરણીયાદિક આઠ પ્રકારની ક°રજને નાશ કરી સર્વાંગ સષિ બની જાય છે. મેં અગીયારઅંગના અભ્યાસ કર્યો છે. તેનુ ખૂબ મનન કર્યું' છે. એ પ્રકારે નિરતિચાર શ્રતજ્ઞાનની આરાધના કરેલ છે. નિઃશકિત અને નિઃકાંક્ષિત આદિ ભેદોથી યુક્ત દનાચારનું યથાવત્ પાલન કર્યુ છે. સમિતિ ગુપ્તિએ દ્વારા પ્રશસ્ત ઉપયેાગયુક્ત બનીને ચારીત્રાચારનું પણ સારી રીતે આરાધન કર્યું" છે અગ્લાનભાવથી અનશન આદી ૧૨ પ્રકારના તાનુ' અનુષ્ઠાન કરવાથી તપ આચારને પણ સારી રીતે પાળેલ છે. એવી રીતે કાલ વિનયાર્દિકના લેઢથી આઠ પ્રકારના જ્ઞાનાચાર, નિઃશકિત, નિ:કાંક્ષિત, આદિ ભેદથી આઠ પ્રકારના દશનાચાર, સમિતિગુપ્તિ આદિના પાલન સ્વરૂપ આઠ પ્રકારના ચારિત્ર આચાર અને ચાવીસ તથા અનશન અગ્નિ ખાર પ્રકારનું તપ આ પ્રકારે છત્રીસ ભેદવાળા આ આચારને
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧