Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे श्रतुआनचतुर्दशपूर्वधारकः स्वज्ञानप्रभावादनेकयुक्तिपतियुक्तीः पदय, मत्तगजेन्द्रमिव सोमभद्रं वशीकृत्य दीक्षितं कृत्वाऽऽनीतवान् । अयं गौतमस्य प्रयत्ने नैव मोक्षमार्गमाश्रितः, तथापि गौतमो विनयातिशयं कुर्वन् ज्ञानगर्व न वहति, नच केवलज्ञानामाप्तौ विषादं करोति । यथा गौतमेनाऽवधिमनःपर्ययज्ञानपरीषहं तन्मदाकरणेन केवलज्ञानाप्राप्तिविषयकविषादाकरणेन च परिषह्य तदुपरि विजयः मातस्तथाऽन्यैरपि मुनिभिरज्ञानाभावपरीषहः सोढव्यः ॥ ४३ ॥
अथ द्वाविंशतितम दर्शनपरीषहजयं प्राहमूलम् नत्थि नेणं परे लोएं इंड्ढी वा वि तवस्सिंणो ।
अदुवा 'वंचिओ मि-त्ति, ईई भिक्खू न चिंतए ॥४४॥ छाया-नास्ति नूनं परो लोकः ऋद्धिर्वाऽपि तपस्विनः ।
____ अथवा वञ्चितोऽस्मीति इति भिक्षुन चिन्तयेत् ॥ ४४॥ ज्ञान के धारी एवं चतुर्दशपूर्व के पाठी गौतम ने अपने प्रभाव से ही मत्तगजराज की तरह इस सोमभद्र को अनेक युक्ति प्रयुक्तियों द्वारा वश में कर के दीक्षित किया है, और यहां ये इस को ले आये हैं, गौतम का ही यह प्रयत्न है जो यह मोक्षमार्ग में आ गया है, फिर भी गौतम को अपने विनयातिशय से इस बात का जरा भी गर्व नहीं है । तथा केवलज्ञान की अप्राप्ति के विषय में विषाद भी नहीं है । जिस तरह गौतम ने अवधिमनःपर्ययज्ञान के परीषह को उनका मद नहीं करने से तथा केवलज्ञान की अप्राप्ति में विषाद नहीं करने से जीता है उसी तरह तुम सब मुनियों को भी अज्ञानाभाव अर्थात् ज्ञान का सद्भाव परीषह जीतना चाहिये ॥४३॥ ચાર જ્ઞાનના ધારી અને ચોદપૂર્વના પાઠી ગૌતમે મત્ત ગજરાજની માફક વૈરવિહારી અને યુક્તિ પ્રયુક્તિઓના સ્વામી એવા આમને પોતાના જ્ઞાનવડે વશ કરીને દીક્ષિત કરેલ છે. અને તેને અહીં લઈ આવેલ છે. ગૌતમને જ આ પ્રયત્ન છે કે જે આ મોક્ષમાર્ગમાં આવેલ છે. છતાં પણ ગૌતમને પિતાના વિનય અતિશયથી આ વાતને જરા પણ ગર્વ નથી તથા કેવળજ્ઞાનની અપ્રાપ્તિના વિષયમાં વિષાદ પણ નથી. જેવી રીતે ગૌતમે અવધિમન:પર્યયજ્ઞાનના પરીષહને મદ નહીં કરવાથી તથા કેવળજ્ઞાનની અપ્રાપ્તિમાં વિષાદ નહીં કરવાથી જીતેલ છે. આ રીતે તમે સઘળા મુનિઓએ પણ અજ્ઞાન અભાવ અર્થાત જ્ઞાનને સદભાવ છત જોઈ એ. ૪૩ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧