Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५००
उत्तराध्ययसूत्रे
पूर्वपुरुषसिंहानां विज्ञानातिशय सागरानन्त्यम् ।
"
श्रुखा सांप्रत पुरुषाः, कथं स्वबुद्धया मदं यान्ति ॥ १ ॥ यद्वा - इह तन्त्रेणार्थद्वयसंभवः अनेकार्थबोधनेच्छातः सकृदुच्चारणं तन्त्रम् । अथ च - तन्त्रन्यायेनार्थद्वयस्य युगपत्संभवः - तन्त्रं च दैर्घ्यप्रसारितास्तन्तवः, ततो यथा - दैर्घ्यप्रसारितमेकं सूत्रमनेकस्य तिरश्वीनस्य तन्तो: संग्राहि, तथा यदेकया गाथा में " कम्मा यह जो बहुवचनान्त शब्द का प्रयोग किया गया है वह कर्मों के बंध के हेतु अनेक हैं, इस आशय को प्रगट करने के लिये किया है। चालीस और इकतालीसवी गाथा का जो इस प्रकार विवेचन किया गया है वह बुद्धि की मन्दता को लक्ष्य में लेकर किया है । यदि ज्ञानावरणीय कर्मों के क्षयोपशम से प्रज्ञा का उत्कर्ष आत्मा में हो तो उस समय साधु को इस प्रज्ञानिमित्तक मद - अहंकार नहीं करना चाहिये । यह बात भी उपलक्षण से समझ लेनी चाहिये। कहा भी हैपूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् ।
श्रुत्वा साम्प्रतपुरुषाः, कथं खबुद्धया मदं यान्ति ॥ १ ॥ पहिले के श्रेष्ठ पुरुषों के असाधारण विज्ञान की बातों को सुनकर ऐसा कौन पुरुष होगा जो अपने ज्ञान का मद - अहंकार करेगा । इसलिये बुद्धि की प्रकर्षता का भी मद नहीं करना चाहिये । तन्त्र न्याय से प्रज्ञा के उत्कर्ष अपकर्षरूप दोनों अर्थ भी युगपत् विवक्षित हो सकते हैं। जैसे एक लंबा फैला हुआ डोरा तिरछे फैले हुए अनेक
વચનાત્મક શબ્દના પ્રયેાગ કરેલ છે તે કમ'ના અધના હેતુ અનેક છે તેવા આશય તાવવા માટેજ કરેલ છે. ચાળીસ અને એકતાળીસમી ગાથામાં જે આ પ્રકારે વિવેચન કરેલ છે તે બુદ્ધિની મંદતાને લક્ષમાં લઈ ને કરેલ છે. જો કદી જ્ઞાનાવરણીય કર્માંના ક્ષચાપશમથી પ્રજ્ઞાના ઉત્કર્ષ આત્મામાં હોય તે તે સમયે સાધુએ આ પ્રજ્ઞા નિમિત્તક મર્દ અહંકાર ન કરવા જોઇએ. આ વાત પશુ ઉપલક્ષણથી સમજી લેવી જોઈએ. કહ્યું પણ છે—
पूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् ।
9
श्रुत्वा साम्मतपुरुषाः, कथं स्वबुद्ध्या मदं यान्ति ॥ १ ॥ પહેલાં શ્રેષ્ટ પુરૂષાની અસાધારણ વિજ્ઞાનની વાતા સાંભળીને એવા ચૈા પુરૂષ હશે કે જે પેાતાના જ્ઞાનના મઢ અહંકાર કરશે ? આથી બુદ્ધિની પ્રકાઁતાના પણ મદ ન કરવા જોઇએ.
તંત્ર ન્યાયથી પ્રજ્ઞાના ઉત્કર્ષ અપક રૂપ અને અર્થ પણ યુગપત્ વિશ્વક્ષિત બની શકે છે. જેમ એક લાંબા ફેલાએલા દેશ આડા અવળા ફેલાએલા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧