Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा० २५ आक्रोशपरीषहजये क्षमाघरमुनिदृष्टान्तः ४३५ जातकोपः सन् मुनिरब्रवीत् — उन्मत्तस्त्वमसि किम् ? । ततस्तेन प्रचण्डकोपावेशेन चाण्डालेन कथितम् - अरे भिक्षुक ! किं प्रलपसि ? कोऽन्यस्त्वत्समो मलिनदेहः क्षुत् - पिपासादिवेदनाग्रस्तो लुञ्चितशिरा गृहे गृहे गृहपाल इवाहारमन्वेषयन् भ्रमसि ? अरे ! अकर्मण्य ! पूर्वकृतकर्मणो विपाकमनुभवन्नपि न लज्जसे । कृषिवाणिज्यादिकर्म कर्तुमसमर्था एव मुखोपविद्धमुखवस्त्रिका पात्रहस्ताः बहवो भिक्षुकास्त्वादृशा उदरपूरणकामा ग्रामानुग्रामं पर्यटन्ति । अरे दुर्भग ! पुत्रदारादिभिः देखते ही हँसी करते हुए कहा कि हे अकर्मण्य भिक्षुक ! तू कहां जा रहा है। मुनि ने ज्यों ही इस प्रकार के उसके दुर्वचन सुने तो मुनि को क्रोध आ गया, और कहने लगा-क्या तू इस समय उन्मत्त हो रहा है। मुनि के वचन सुनकर चांडाल के भी कोप का ठिकाना न रहा। उसने चिड़कर मुनिको कहा - " अरे भिक्षुक ! क्या बकता है ? तेरे जैसा मलिन देह वाला और कौन होगा ? खाते कमाते नहीं बना सो मुंड़ मुंडाकर मुनि बन गया और घर घर में कुत्ते की तरह भीख मागने के लिये फिरने लगा है । शरम नहीं आती, करते धरते कुछ नहीं बनता सो निकल गये साधु बनने को । पूर्व में दान नहीं दिया सो तो उसका यह फल भोगना पड़ रहा है कि दर दर के भिखारी बन रहा है, फिर भी अकड़ से ऐंठता है ? जरा शर्म कर, तुम्हारे जैसे बहुत से कार्य करने में असमर्थ होकर मुंह बांध कर पेट भरने के लिये गांव गांव भटकते हैं। ऐसा कह कर जब वह चला गया तो कोप
જોઈને હાંસી કરતાં કહ્યું કે, હું અકર્મણ્ય ભિક્ષુક ! તું ક્યાં જઈ રહ્યો છે. મુનિએ જ્યારે તેનાં આવા ધ્રુવચન સાંભળ્યાં ત્યારે તેને ક્રોધ આવી ગયે। અને કહેવા લાગ્યા કે, શું તુ આ સમયે ઉન્મત્ત ખની રહ્યો છે? મુનિનું વચન સાંભળીને ચાંડાલના કોષનુ ઠેકાણુ ન રહ્યું અને તેણે ચિડાઇને મુનિને કહ્યું અરે ભિક્ષુક ! તું શું ખકે છે ? તારા જેવા મલીન દેહવાળા ખીજો કાણુ છે? ખાતાં કમાતાં ન આવડ્યુ' એટલે મુંડા મુંડાવીને મુનિ ખની ગયા, અને ઘર ઘરમાં કુતરાની માફ્ક ભીખ માગવા લાગ્યા છે, શરમ નથી આવતી ? કાંઈ કામ કરતાં આવડતું નથી એટલે સાધુ બનવા નિકળી પડા, પૂર્વભવમાં દાન નહીં દીધુ હાય એટલે તે એનું આ ફળ ભાગવવું પડે છે. અને ઘરઘરના ભિખારી અની રહ્યો છે. છતાં પણુ અક્કડ થઇને ફરે છે. જરા લાજ તારા જેવા અનેક કાર્ય કરવામાં અસમર્થ હાઇને માં બાંધીને પેઢ ભરવા માટે ગામ ગામ ભટકે છે. આમ કહી જ્યારે તે ચાયા ગયા ત્યારે ક્રોધના
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧