Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५०
उत्तराध्ययनसूत्रे अत्र दृष्टान्तः प्रदर्श्यते
दशमतीर्थकरश्रीशीतलनाथस्वामिशासने तद्वंशीयो वज्रमियनामा भूपतिबभूव । स दीक्षां गृहीत्वा मासमासक्षपणस्य पारणं करोति स्म । स प्रथममासक्षपणपारणे भिक्षाचर्यायां प्रविष्टश्चिन्तयति-कथमद्य याचयामि, वज्रप्रियनामधारकोऽहमिक्ष्वाकुवंशीद्भवेष्वपि अग्रसरस्तथा जातिकुलसंपन्नोऽस्मि, पुनरुच्चनीचमध्यमकुलेषु हस्तपसारणं ममासिधारावत् कठिनम् । यस्य चरणे राज्ञां मुकुटको टयः परिलसन्ति स्म, यस्याज्ञां मन्दारकुसुममालामिव जनाः सादरं धारयन्ति स्म, विचार इसलिये प्रशस्य नहीं है कि गृहस्थाश्रम बहुसावद्य कर्मों से युक्त होता है तथा उससे ज्ञानावरणीयादिक अष्टविध कर्मों का बंध होता है।
दृष्टान्त-दशवें तीर्थंकर श्रीशीतलनाथस्वामी के शासनकाल में इनका ही वंशज एक वज्रप्रिय नामका राजा था। उसने धार्मिक उपदेश श्रवणकर दीक्षा धारण कर ली थी। मुनि धनकर उन्होंने खूब तपश्चर्या की। मास२ खमण की तपस्या करने लगे । एक समय की बात है कि जब उनके प्रथम मासक्षपण का पारणा था तो स्वयं भिक्षाचर्या के लिये गये। उस समय उन्होंने विचार किया कि मैं आज कैसे याचना करूँगा? मेरा वंश तो ऐसा नहीं है कि जिसमें किसीने याचना की हो । मैं तो इक्ष्वाकुवंशजों में अग्रेसर हूं। मैं जातिकुलसंपन्न हूं। उच्च नीच एवं मध्यम कुलों में हाथ फैलाना मेरे लिये तो असिधारा के समान कठिन प्रतीत होता है। जिन मेरे चरणों में राजाओं के मुकुट नमते रहे थे, સાધુને આ વિચાર એટલા માટે ઠીક નથી કે, ગૃહસ્થાશ્રમ ઘણા સાવદ્ય કર્મોથી ભરેલ છે. તથા એનાથી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને બંધ થાય છે.
દૃષ્ટાંત–દસમા તીર્થંકર શ્રી શીતળનાથ સ્વામીના શાસન કાળમાં તેમના જ વંશને એક વાપ્રિય નામને રાજા હતો. તેણે ધાર્મિક ઉપદેશ સાંભળીને દીક્ષા ગ્રહણ કરી. મુનિ બનીને તેણે ખૂબ તપશ્ચર્યા કરી. માસ માસ ખમણની તપશ્ચર્યા કરવા લાગ્યા. એક સમયની વાત છે, જ્યારે તેમનું પહેલા માસ ખમણનું પારાયું હતું એટલે તે અંગે પિતે ભિક્ષાચર્યા માટે ગયા. તે સમયે તેમણે વિચાર કર્યો કે, હું આજ કેની પાસે યાચના કરીશ? મારે વંશ તે એ નથી કે જે યાચના કરે. હું તે ઈવાકુવંશને અગ્રેસર છું. જાતિકુળ સંપન્ન છું. ઉચ્ચ નીચ મધ્યમ કુળમાં હાથ ફેલાવ એ મારા માટે તરવારની ધાર માફક કઠીન છે. મારા ચરણમાં જે રાજાઓના મુગટ નમતા હતા, જેની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧