Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे कायां श्रीकृष्णवासुदेवगृहे पुत्रत्वेन समुत्पन्नः । स च ढंढणनाम्ना प्रसिद्धो जातः ।
अथैकदा स ढंढणकुमारः श्रीमेमिनाथ तीर्थकरस्य समीपे प्रत्रजितः। भिक्षाचर्यायां प्रवृत्तोऽसौ श्रीकृष्णस्य पुत्रोऽपि त्रिजगद्गुरोस्तीर्थकरस्य शिष्योऽपि स्वर्गलक्ष्मीजित्वरसंपत्समन्वितायां विशालायां द्वारकायां नगर्यां महेभ्यानां भवनेष्वषि पर्यटन लाभान्तरायवशात् किंचिदपि मासुकैषणीयं न लभते । ततोऽसौ क्षुधापिपासया शुष्कशरीरः श्रीनेमिनाथस्वामिनं तदलामकारणं पृष्टवान् श्रीनेमिनाथ स्वामिना कथितम्-वत्स ! अस्माद् पूर्व नवनवतिलक्ष-नवनवतिसहस्र-नवशत-नवनवति ९९,९९,९९९ तमे भवे त्वं विन्ध्याचलपदेशे हुण्डकग्रामें सौवीरनामा कृषीवल लोक में देवपने से उत्पन्न हुवा। वहां की स्थिति समाप्त होने पर यह वहां से च्यवकर छारिकामगरी में श्रीकृष्ण वासुदेव के घर पुत्ररूप से उत्पन्न हुआ और वहां इसका नाम ढंढणकुमार रक्खा गया।
इस ढंढणकुमार ने श्रीनेमिनाथतीर्थकर के समीप धर्मदेशना सुनकर दीक्षा अंगीकार की। भिक्षाचर्या करने को वे स्वयं जाते थे। श्रीकृष्ण के पुत्र एवं त्रिजगद्गुरु तीर्थकर नेमिनाथ प्रभु के शिष्य होने पर भी उस विशाल द्वारिका नगरी में इनको बडे२ सेठ साहूकारोंके घरों में जाने पर भी लाभान्तराय कर्म के उदय से थोडे से भी प्रासुक एषणीय आहार का लाभ नहीं होता, अतः ये दिन प्रतिदिन शुष्क शरीर होने लगे । भगवान् नेमिनाथ के पास जाकर एकदिन इन्होंने आहार के अलाभ का कारण पूछा तो भगवान् ने कहा कि वत्स! तूं इस भव से पहिले निन्यानवे लाख निन्यानवे हजार नौ सो निन्यानवें ९९,९९,९९९ भव में विंध्याचल प्रदेश में हुण्डक ग्राम में सौवीर नाम લેકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંની સ્થિતિ સમાપ્ત થતાં તે ત્યાંથી ચવીને દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ વાસુદેવને ઘેર પુત્ર રૂપે ઉત્પન્ન થયા અને ત્યાં તેમનું નામ ઢઢણ રાખવામાં આવ્યું.
આ ઢંઢણકુમારે શ્રીનેમીનાથ તીર્થંકર પાસે ધર્મદેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરી. ભિક્ષાચર્યા કરવા માટે તે સ્વયં જતા હતા. શ્રીકૃષ્ણના પુત્ર તેમજ ત્રીજગન્નુરૂ તીર્થકર નેમીનાથ પ્રભુના શિષ્ય હોવા છતાં પણ તે વિશાળ દ્વારિકા નગરીમાં તેને મોટા મોટા શેઠ શાહુકારેના ઘરમાં જવા છતાં પણ લાભાંતરાય કર્મના ઉદયથી થોડા પણ પ્રાસુક આહારને લાભ મળતું ન હતું. આથી એ દિનપ્રતિદિન શુષ્ક શરીરવાળા બનવા લાગ્યા. ભગવાન નેમીનાથ પાસે જઈને એક દિવસ તેમણે આહારના અલાભનું કારણ પૂછ્યું, ભગવાને કહ્યું કે, હે વત્સ ! તું આ ભવથી પહેલાં નવાણું લાખ નવાણું હજાર નવસો નવાણુના ૯૯૯૯ ભવમાં વિંધ્યાચળ પ્રદે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧