Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० ३३ रोगपरीषहजये कालवैशिकदृष्टान्तः ४६९ मिक्षार्थ पर्यटन् हतशत्रनृपस्य भवनं प्रविष्टः। तत्र तस्य कालवैशिकमहामुने रझरोग तत्सांसारिकभगिनी ज्ञात्वाऽर्थीहरौषधमिश्रां भिक्षां प्रददौ । तेन चाजानता सा भिक्षा गृहीता। आहारसमये कृताऽऽहारेण तेन तदन्तर्गतमौषधं ज्ञाखा जातानुतापेन चिन्तितम् 'अहो ! अजानता मयाऽनुचितमेतत्कृतम् यचिकित्सामनिच्छता मया औषधमिश्रा भिक्षा गृहीता भुक्ता च । ईदृशाहारार्थिनां मुनीनां खलु अभिग्रहस्य भङ्गोऽधिकरणस्य ग्रहणं च स्यात् तस्मादद्यप्रभृति आहारमेव परित्यजामि" इति विचिन्त्य मुद्गशैलनगरतो निर्गत्य गिरिमारुह्यात्मबलसम्पन्नो मुनिः पादपोपगमनं कर्तुं व्यवसितः।। बात है कि जब वे भिक्षा के लिये पर्यटन करते२ हतशत्रु राजा के महल में जा बहुँचे तो उनकी संसारी बहिन ने उनके बवासीर रोग उत्पन्न हुआ जानकर औषधमिश्रित उनको भिक्षा दी कि जिससे यवासीर का रोग मिट जाय । अनजानपनमें इन्हों ने वह भिक्षा लेली। आहार करते समय इनको मालूम हुआ कि यह आहार औषधमिश्रित है । मुनि को इस बात का बड़ा पश्चात्ताप हुआ । विचार करने लगे कि यह काम अच्छा नहीं हुआ, जो मैंने चिकित्सातक करवाने की भावना से रहित होकर भी औषधमिश्रित आहार लिया और खा भी लिया। इस प्रकार के आहार से मुनियों के अभिग्रह का भंग अवश्य होता है, अतः आज से मैं अब आहार ही नहीं लूंगा। इस प्रकार विचार कर वे मुनिराज मुद्गशैल नगरसे निकल कर किसी पर्वत पर चले गये और वहां आत्मबलसंपन्न होकर पादपोपगमन संथारा करने की तैयारी करने लगे। એક દિવસની વાત છે કે, જ્યારે ભિક્ષા માટે પર્યટન કરતાં કરતાં હતશત્રુ રાજાના મહેલમાં જઈ પહોંચ્યા. ત્યાં તેની સંસારી બહેને તેને હરસની બીમારી થયેલ છે એમ જાણીને ઔષધથી મિશ્રીત એવી ભિક્ષા આપી કે જેથી તેને હરસનો રોગ મટી જાય. અજાણ પણે તેમણે એ ભિક્ષા લઈ લીધી. આહાર કરતી વખતે તેમને ખબર પડી કે, આ આહાર તે ઔષધી મિશ્રીત છે. મુનિને આ બાબતનો ઘણો પશ્ચાત્તાપ થયો. વિચાર કરવા લાગ્યા. આ કામ ઠીક નથી થયું. જે હું ચિકિત્સા કરાવવાની ભાવનાથી રહિત હોવા છતાં ઔષધમિશ્રીત આહાર મેં લીધે અને ખાઈ પણ લીધે. આ પ્રકારના આહારથી મુનિઓના અભિગ્રહને અવશ્ય ભંગ થાય છે. આથી હું આજથી આહાર જ નહીં લઉં, આ પ્રમાણે વિચાર કરીને તે મુનિરાજ મુદ્દગૌલ નગરથી નીકળી કેઈ પહાડપર ગયા અને ત્યાં આત્મબળથી સંપન્ન થઈને પાદપિગમન સંથારે કરવાની તૈયારી કરવા લગયા.
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧