Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका अ२ गा.३९ सत्कारपुरस्कारपरीषहे सुधर्मशीलमुनिदृष्टान्तः ४८९
उत्थाने वन्दने दाने, न मवेदभिलाषुकः।
असत्कारे न दीनः स्यात् , सत्कारे स्यान्न हर्षवान् ॥१॥ इति । अत्र दृष्टान्तः प्रदश्यते
अरुणाचार्यः शिष्यपरिवारेण सह मथुरानगर्या समवसृतः। तत्रारिमर्दनो नाम भूपतिरासीत् , इन्द्रदत्तनामकस्तस्य पुरोहितस्तत्र निवसति । स जिनशासनविरोकरना चाहिये, किन्तु दीनता के परिहार से एवं सत्कारपुरस्कार की अनाकांक्षा से सत्कारपुरस्कार इन दोनों को सहन करते रहना चाहिये । इस प्रकार सद्भाव और असद्भाव के भेद से दो प्रकारका यह परीषह साधु को सहन करने योग्य बतलाया गया है । कहा भी है
उत्थाने वन्दने दाने, न भवेदभिलाषुकः।
असत्कारे न दीनः स्यात्, सत्कारे स्यान्न हर्षवान् ॥१॥ भावार्थ-वस्त्र पात्रादिक का लाभ हो चाहे न हो, कोई वंदनादिक करे या न करे, इस तर्फ लक्ष्य न देना और न इस विषयक हर्ष विषाद करना। चाहे कोई सत्कार करे चाहे न करे सब में समभाव रहना सो सत्कारपुरस्कारपरीषहजय है।
दृष्टान्त-एक समय अरुणाचार्य अपने शिष्यपरिवार के साथ मथुरा नगरी में आये हुए थे। उस समय वहां अरिमर्दन राजा का राज्य था। राजा के पुरोहित का नाम इन्द्रदत्त था। यह उसी नगरी પિતાને દૂષિત ન કરે, પરંતુ દીનતાના પરિહારથી અને સત્કારપુરસ્કારની અનાકાંક્ષાથી સત્કારપુરસ્કાર આ બંને ને સહન કરતા રહેવું જોઈએ. આ પ્રકારે સદુભાવ અને અસદ્દભાવના ભેદથી બે પ્રકારને આ પરીષહ સાધુએ સહન કરવા યોગ્ય બતાવેલ છે. કહ્યું છે કે
उत्थाने वंदने दाने, न भवेदभिलाषुकः।
असत्कारे नदीनः स्यात् , सत्कारे स्यान्न हर्षवान् ॥१॥ ભાવાર્થ-વસ્ત્ર પાત્રાદિકને લાભ હોય અગર ન હોય, કેઈ વંદના આદિ કરે કે ન કરે, એ તરફ લક્ષ ન આપવું. અથવા ન આ વિષયમાં હર્ષ વિષાદ કરે. ચાહે કઈ સત્કાર કરે, ચાહે ન કરે સઘળામાં સમભાવ રહેવો તે સત્કારપુરસ્કાર પરીષહ જય છે.
દષ્ટાંત—એક સમયે અરૂણાચાર્ય પોતાના શિષ્ય પરિવાર સાથે મથુરા નગરીમાં વિચરતા હતા. એ વખતે ત્યાં અરિમર્દન રાજાનું રાજ્ય હતું. રાજાના પુરોહિતનું નામ ઈન્દ્રદત્ત હતું. તે એજ નગરીમાં રહેતા હતા. જનશાસન પ્રત્યે उ० ६२
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧