Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७०
उत्तराध्ययनसूत्रे अथ यः शृगालजीवो कालवैशिकेन संसारावस्थायां हतः, तस्य व्यन्तरदेवभवं प्राप्तस्य तदानीं विमाने गच्छतस्तत्र पादपोपगमनाय संस्थितस्य मुनेरुपरि गगने विमानगतिः प्रतिरुद्धा, तदा स व्यन्तरदेवोऽवधिना पूर्वभववृत्तं ज्ञात्वा वैरनिर्यातनेच्छया तत्र कालवैशिकमुनेः समीपे विकुर्वणशक्तथा स शिशुका शृगाली विकुर्विता । सा शृगाली 'खि-खि' इति शब्दं कुर्वती तस्य महामुनेर्गात्रं दन्तैदशति । तस्य
इतने में एकव्यन्तरदेव - जो पूर्वभवमें शृगाल था, जिसका इन मुनि ने अपनी कुमारावस्था में ताड़न तर्जन आदि किया था, और जो इनके ताड़न तर्जन आदि के कारण अकामनिर्जरा से मर कर व्यन्तर हो गया था, वह व्यन्तरदेव-विमानमें बैठ कर कहीं दूसरी जगह जा रहा था उसका विमान वहां आ पहुँचा, जहां ये मुनिराज पादपोपगमन संथारा धारण किये हुए थे। उनके ऊपर से होकर जाने में उस विमान को गति रुक गई । विमान को जाते२ रुका हुआ देखकर व्यन्तरदेव को बड़ा आश्चर्य हुआ। उसने अवधिज्ञान से विमान की गति के रुकने में कारण मुनिराज का वह समस्त पूर्व भव का वृत्तान्त जान लिया। उससे मुनि के ऊपर बहुत क्रोध उसका बढने लगा। अपने पूर्वभव में मृत्यु के कारण मुनि को जानकर उस व्यन्तरदेव ने बदला लेने के अभिप्राय से उन मुनिराज के समीप अपनी वैक्रिय शक्तिके द्वारा एक बच्चे सहित शृगालो बनाकर खड़ी कर दी। उस शृगा. लोने 'खो-खी' शब्द करते हुए उन मुनिराज के समस्त शरीरको अपने
એટલામાં વ્યંતરદેવ કે જે પૂર્વભવમાં શગાલ હતા, જેનું આ મુનિરાજે પિતાની કુમાર અવસ્થામાં તાડન તર્જન કરેલ અને એ તાડન તર્જનના પરિણામે અકામનિજેરાથી મરીને વ્યંતર થયેલ તે વિમાનમાં બેસીને કેઈ બીજે સ્થળે જઈ રહેલ હતા. એનું વિમાન ત્યાં આવી પહયું કે જ્યાં મુનિરાજે પાદપપગમન સંથારો ધારણ કરેલ હતા. ત્યાંથી પસાર થતા તે વિમાનની ગતી અટકી ગઈ. વિમાનને એકદમ અટકેલું જેઈને વ્યંતરદેવને ખૂબ આશ્ચર્ય થયું. તેણે અવધીજ્ઞાનથી વિમાનની ગતી રોકાવાના કારણરૂપ મુનિરાજને પૂર્વભવને સમસ્ત વૃત્તાંત જાયે. એનાથી મુનિ ઉપર તેને ક્રોધ એકદમ વધવા લાગે. પિતાના પૂર્વભવના મૃત્યુના કારણરૂપ મુનિરાજ જ છે તેમ જાણીને તે વ્યંતરદેવે બદલે લેવાની ઈચ્છાથી તે મુનિરાજની પાસે પિતાની વૈક્રિયશક્તિ દ્વારા એક બચ્ચાવાળી પ્રબળ શિયાળને ઉત્પન્ન કર્યું. એ શિયાળ “ખી ખી” શબ્દ કરીને પિતાના તીક્ષ્ણ દાંતથી મુનિરાજના શરીરને કાપવા લાગ્યું. કરડ્યા પછી ફરીથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧