Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा. ३१ अलाभपरीषहजये ढंढणमुनिदृष्टान्तः ४६१ कृशशरीरं शान्तचेतसं ढंढणमुनिं दृष्टवान् । ततस्तद्गुणाकृष्टोऽतिमुदितः श्रीकृष्णो हस्तिस्कन्धादवतीर्य महीतलमिलन्मौलिस्तं ववन्दे । तदा तेन वन्द्यमानोऽसौ ढंढणमुनिः केनचिदिभ्येन दृष्टः । तदा तेनेभ्येन चिन्तितम्-अहो ! एष महात्मा श्रीकृष्णेन वन्द्यते । एवं चिन्तयत एव तस्येभ्यस्य गृहे ढंढणमुनिः प्रविष्टः । तेनोत्कृष्टभावेन मोदकैः प्रतिलम्भितः।
ततोऽसौ ढंढणमुनिः श्रीनेमिनाथस्वामिनः समीपं गत्वा भिक्षा प्रदय पृच्छतिभगवन् ! मम लाभान्तरायः क्षीणः किम् ?, श्रीनेमिनाथस्वामिना प्रोक्तम्-न तव
उस समय उन्हों ने कृशशरीर एवं शान्तचित्त ढंढणमुनि को पुरद्वार में प्रवेश करते हुए देखा । देखते ही वे अपने गजराज से नीचे उतरे और झुककर उनको वंदना करने लगे। कृष्णवासुदेव को वंदना करते हुए उस समय किसी सेठ ने देख लिया। देखते ही उसने विचार किया कि जिस महात्मा को वंदना ये वासुदेव कर रहे हैं वह कोई साधारण साधु नहीं हैं, ऐसा विचार कर ही रहा था कि ढंढणमुनि इतने में उसी सेठ के घर में प्रविष्ट हुए । उसने बडे ही उत्कृष्टभावों से सम्पन्न होकर ढंढणमुनि को मोदकों की भिक्षा दी । भिक्षा लेकर वे वापिस अपने स्थान पर आ गये और जो कुछ भिक्षा में उनको मिला था वह उन्हों ने श्रीनेमिनाथ भगवान् को दिखलाया। दिखलाकर फिर भगवान् से उन्हों ने पूछा कि हे भगवान् ! मेरा लाभान्तराय कर्म क्षीण हो चुका है क्या ?। भगवान् ने कहा अभी नहीं, भिक्षा में जो ये એ સમયે તેમણે કુશશરીરવાળા અને શાંતચિત્ત ઢંઢણ મુનિને દ્વારિકાપુરીના દ્વારમાં પ્રવેશ કરતી વખતે જોયા. જોતાં જ પિતાના હાથી ઉપરથી નીચે ઉતરી ઢઢણમુનિ પાસે જઈ પહોંચ્યા અને નીચા નમી વંદના કરી. કૃષ્ણ વાસુદેવને વંદના કરતા કેઈ શેઠ જોઈ ગયા અને મનમાં વિચાર કર્યો છે, જે મહાત્માને વાસુદેવ વંદના કરી રહ્યા છે તે કઈ સાધારણ સાધુ ન હોવા જોઈએ. જ્યાં શેઠ એ વિચાર કરી રહ્યા હતા ત્યાં ઢઢણમુનિ એજ શેઠને ઘેર ભિક્ષા માટે જઈ પહોંચ્યા. એણે ખૂબ જ આદર ભાવથી ઢઢણમુનિને લાડુની ભિક્ષા આપી. ભિક્ષા લઈ તે પિતાના સ્થાન ઉપર પહોંચ્યા અને પિતાને જે કાંઈ ભિક્ષામાં મળ્યું હતું તે તેમણે ભગવાન શ્રી નેમીનાથને બતાવ્યું. ભગવાનને બતાવીને પછી તેમણે પૂછ્યું કે, ભગવન્! મારૂં લાભાન્તરાય કર્મ ક્ષીણ થઈ ગયું કે કેમ ? ભગવાને કહ્યું,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧