Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६०
उत्तराध्ययनसूत्रे __ अथान्यदा श्रीकृष्णवासुदेवः श्रीनेमिनाथस्वामिनं पृष्टवान्-भगवन् ! अष्टा दशसहस्रेषु श्रमणेषु कोऽस्ति दुष्करकारकः?, श्रीनेमिनाथस्वामिना प्रोक्तम्-सर्व श्रमणदुष्करकारकाः, ढंढणमुनिस्तु अतिदुष्करकारकः । श्रीकृष्णेनोक्तम्-कथम्?, श्रीनेमिनाथस्वामी प्राह-अलाभपरीषहस्य सम्यक् सहनेन । ततो भक्तिभरेण संजातरोमाञ्चः श्रीकृष्णोऽवदत्-प्रभो ! महात्मा ढंढणमुनिः क्व विद्यते ?।श्री भगवानाह-भिक्षार्थं द्वारकापुरों गतः, नगर्या प्राविशन्नेव तं द्रक्ष्यसि। तद्वचनं श्रुत्वा श्रीकृष्णः श्रीनेमिजिनं प्रणम्य चलितः । ततः पुरद्वारे प्रविशन् श्रीकृष्णः किसी दूसरे की निन्दा ही करते । निन्दा करते भी तो अदीनमन होकर अपने अशुभ कर्म की। ___ एक दिन की बात है कि श्रीकृष्ण वासुदेव ने श्रीनेमिनाथप्रभु से पूछा कि भगवन् ! इन अठाहर हजार मुनियों में इस समय दुष्करकारक कौन है । प्रभु ने कहा सब ही श्रमण दुष्करकारक हैं परन्तु ढंढणमुनि विशेष रीति से दुष्करकारक है । वासुदेव ने कहा यह क्यों ? प्रभुने कहा अलाभपरीषह के सम्यक् सहन करने से । यह सुनते ही श्रीकृष्ण का समस्त शरीर भक्ति के आवेश से रोमांचित हो गया। श्रीकृष्ण ने कहा-प्रभो! महात्मा ढंढणमुनि इस समय कहां विराजमान हैं । प्रभु ने उत्तर में कहा कि वे इस समय भिक्षा के लिये द्वारिका में गये हैं । तुम्हें वहां जाते ही वे मिल जावेंगे। भगवान् की बात सुनकर वासुदेव श्रीकृष्ण नेमिनाथ भगवान को वंदना करके वहांसे चलेगये। આ પરિસ્થિતિમાં પણ તેમના ચહેરા ઉપર ઉદ્ધીગ્નતાનું ચિહ્ન દેખાતું નહીં. એ ઉદ્ધીગ્નચિત્ત ન બનતા. અને બીજા કેઈની નિંદા પણ કરતા નહીં. નિંદા કરતા તો તે ફકત પિતાના અશુભ કર્મની.
એક દિવસની વાત છે કે, શ્રી કૃષ્ણ વાસુદેવે શ્રી નેમીનાથ પ્રભુને પૂછયું. કે, ભગવન્! આ અઢારહજાર મુનિઓમાં આ સમયે દુષ્કર સ્થિતિ કેણ ભોગવે છે? પ્રભુએ કહ્યું કે, બધા શ્રમણ દુષ્કર કષ્ટ ભોગવે છે છતાં ઢંઢણમુનિ આ બધાથી વધુ દુષ્કર સ્થિતિમાં છે. વાસુદેવે કહ્યું એમ કેમ? પ્રભુએ કહ્યું કે, અલાભપરીષહને સમ્યક્ સહન કરવાથી. આ સાંભળતાં જ શ્રી કૃષ્ણનું શરીર ભકિતના આવેશથી રોમાંચિત બની ગયું અને કહ્યું, પ્રભુ ! મહાત્મા ઢંઢણ મુનિ આ સમયે કયાં બિરાજે છે ? પ્રભુએ ઉત્તરમાં કહ્યું કે, તે આ સમયે દ્વારિકામાં ભિક્ષા માટે ગયા છે, તમને ત્યાં જતાં જ ભેટો થઈ જશે. ભગવાનની આ વાત સાંભળી વાસુદેવ શ્રીકૃષ્ણ નેમીનાથ ભગવાનને વંદના કરી ત્યાંથી ચાલી નીકળ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧