Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तगण्ययनसूत्रे अत्र दृष्टान्तः प्रदर्श्यते
विन्ध्याचलप्रदेशे हुण्डनामके ग्रामे निर्धनः कृशशरीरः कुटुम्बबहुलः सौवीर नामा कृषीवल आसीत् । तत्र विन्ध्याचलवर्तिना गिरिसेननृपतिना पश्चाशत्संख्यकानि हलानि वाहयितुं वारकेण पञ्चाशत्संख्यका हलवाहका नियोजिताः । तत्रैकदा सौवीरकृषीवलस्य वारकः समायातः । तस्मिन् दिने क्षेत्रे वृषभान्नीत्वा हलेषु योजयित्वा क्षेत्रं कर्षितवान् । वृषभाः श्रान्ताः अतिस्थग्नाः क्षुत्पिपासाव्याकुला ग्रीष्मातपसंतप्ता हलमुक्तावस्थां प्रतीक्षमाणाः स्वाहारमभिलषन्ति, पश्यन्ति च पुनः ___ दृष्टान्त-विन्ध्याचल प्रदेश में एक हुण्ड नाम का ग्राम था। उस में एक निर्धन सौवीर नाम का किसान रहता था। कुटुंम्ब यहुत होने की वजह से उसे सदा इसके लालन पालन की चिंता घेरे रहती थी इसलिये चिन्ता के मारे इसका शरीर कृश हो गया था। विंध्याचलवर्ती गिरिसेन राजाने बारीर से पांचसौ हलों को जोतने के लिये पांचसौ हलवाहक-हाली-नियुक्त कर रखे थे। सौवीर कृषीवल (किसान) की भी एक दिन बारी आई । उस दिन उसने खेत में बेल ले जाकर और उन्हें हल में नियुक्त कर उस खेत को जोतना प्रारंभ कर दिया । खेत जोततेर बैल थक गये वे बीचर में खडे भी होने लगे। ग्रीष्मकाल के ताप से अतिशय संतप्त होकर वे क्षुत्पिपासा से अत्यंत व्याकुल हो गए और इस बात की प्रतीक्षा करने लगे कि कब हम हल से मुक्तहोवें
और कब घास आदि खाकर अपनी क्षुधा को शांत करें। इसो अभिप्राय से वे वेचारे बार बार अपने हाली सौवीर के मुखकी ओर भी
દાંત–વિંધ્યાચળ પ્રદેશમાં એક હુંડ નામનું ગામ હતું. તેમાં એક નિર્ધન સોવીર નામને ખેડુત રહેતું હતું. કુટુંબ મેટું હોવાના કારણે તેને સદા તેના પાલન પિષણની ચિંતા રહ્યા કરતી હતી. આ ચિંતાના બોજાના કારણે તેનું શરીર ઘસાઈ ગયું હતું. વિંધ્યાચળ પ્રદેશના ગિરિમેન રાજાએ વારા પાડીને પાંચસે હળે જોડવા માટે પાંચસો ખેડુતેને નિયુકત કરી રાખ્યા હતા. સૌવીર ખેડૂતને પણ એક વખત વારે આવ્યો. એ દિવસે તેણે ખેતરમાં બળદ લઈ જઈને હળ તૈયાર કરી ખેડવાનું શરૂ કર્યું. ખેતર ખેડતાં ખેડતાં બળદ થાકી ગયા અને વચમાં વચમાં ઉભા રહેવા લાગ્યા. ઉનાળાના સખ્ત તાપથી અતિશય સંતપ્ત થઈને ભૂખ તરસથી તે ઘણા વ્યાકુળ બની ગયા. અને એ વાતની પ્રતીક્ષા કરવા લાગ્યા કે, કયારે અમને હળથી મુકત કરવામાં આવે અને કયારે ઘાસ વગેરે ખાઈ ભૂખને શાંત કરીએ. આવા ભાવથી તે બીચારા વારંવાર પોતાના માલીક સોવીરના મોઢા તરફ જોતા હતા. પરંતુ તેમની આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧