________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० २६ वधपरीषहजयः मुनिनोक्तम्-तेन मम तुल्यता कथं ज्ञाता ? । देवेनोक्तम्-एकेन कोपेनैव, अतस्तस्य शिक्षा न कृता, इदानीमाज्ञापयतु कीदृशी शिक्षा तस्मै कर्तव्या । मुनिः माहनासौ दण्डनीयः, किंतु-सर्वथोपेक्षणीयः, यतः साधूनामयं धर्म:-आक्रोशपरीपहः सोढव्य इति । एवमुक्तोऽसौ देवस्तस्य मुनेः सेवायां सानुरागं तस्थौ। एवमन्यैरपि मुनिभिराक्रोशपरीषहः सोढव्यः ॥ २५ ॥ मुनि को बड़ा ही विस्मय हुआ और कहने लगे कि मुझ में और चांडालमें समानता का अनुभव कैसे किया ?। देव ने कहा-एक क्रोध से आपके अन्दर उस समय क्रोधरूप चांडाल प्रविष्ट होया हुआ था, और वह तो चांडाल था ही, अतः सहायता करने जैसी बात उस समय मुझे उचित प्रतीत नहीं हुई इसलिये सहायता नहीं की, और न उसे भी कुछ दण्डादिरूप शिक्षा ही दी, हां ! अब कहिये उसे कैसी शिक्षा दी जाय । मुनिराज ने कहा कि अब क्या आवश्यकता है जो अज्ञानी होते हैं वे उपेक्षा के ही पात्र हैं इसलिये उसको दण्डादिरूप शिक्षा प्रदान करने की कोई जरूरत नहीं है । मुनियों का तो यह आचार ही है कि वे आक्रोशपरीषह को सहन करे । मुनि की इस बात को सुनकर देव बड़ा ही अनुरागी होकर उनकी सेवा में रहने लगा। इस कथा से मुनि. यों को यही शिक्षा ग्रहण करनी चाहिये कि आक्रोशपरीषह सहन करना यह मुनिराजों का कर्तव्य है ॥ २५ ॥
સનિને ઘણું આશ્ચર્ય થયું અને કહેવા લાગ્યા. મારામાં અને ચંડાલમાં સમાનતાને અનુભવ તમને કેવી રીતે થયો? દેવે કહ્યું એક ક્રોધથી-આપની અંદર તે સમયે ક્રોધ રૂપી ચંડાલ પ્રવિષ્ટ થયા હતા. અને તે તે ચંડાલ હરે જ. આથી સહાયતા કરવા જેવી વાત મને તે સમયે ઉચિત ન લાગી. એ માટે સહાયતા ન કરી, અને તેને પણ દંડ આદિ રૂપ કાંઈ શિક્ષો નકરી. હા! કહો એને કઈ રીતે શિક્ષા કરવામાં આવે! મુનિ મહારાજે કહ્યું કે, હવે શું આવશ્યક્તા છે. જે અજ્ઞાની હોય છે તે ઉપેક્ષાને પાત્ર જ છે. આ માટે તેને દંડાદિકરૂપ શિક્ષા આપવાની કોઈ જરૂરત નથી. મુનિઓને તે આચારજ છે કે, તેઓ આક્રોશપરીષહને સહન કરે. મુનિની આ વાત સાંભળીને દેવ ઘણા અનુરાગી બની તેની સેવામાં રહેવા લાગ્યા. આ કથાથી મુનિઓએ એ જ શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે, આક્રોશપરીષહ સહન કરવું તે મુનિરાજોનું કર્તવ્ય છે. જે ૨૫ છે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧