Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४३
प्रियदर्शिनी टीका. अ० २ गा. २७ वधपरीषहजये स्कन्दकाचार्यदृष्टान्तः श्रावकत्रतधारी स्कन्दककुमारं आईतसिद्धान्तं समर्थयन् तं निरुत्तरं कृतवान् । तेन कारणेन पालकपुरोहितस्य स्कन्दककुमारं प्रति महान् विद्वेषो जातः ।
एकदाsसौ स्कन्दककुमारः पञ्चभिः शतैः कुमारैः सह मगवतो मुनिसुव्रतस्वामिनः समीपे देशनां श्रुत्वा दीक्षां गृहीतवान् । भगवता ते पञ्चशतकुमारकास्तस्य शिष्यत्वेन निश्रिताः कृताः । ततोऽसौ स्कन्दकाचार्योऽन्यदा भगवन्तं पृच्छतिभगवन ! कुम्भकारकटकपुराभिमुखं विहर्तुमिच्छामि, भगवानाह - वरं तत्र गम्यताम्, किंतु तत्रोपसर्गे मारणान्तिकः । पुनस्तेनोक्तम्-भगवन् ! वयमाराधकाः, किंवा विराधकाः । भगवता कथितम् एकं त्वां विना सव आराधकाः सन्ति ।
सुनकर वहां पर बैठे हुए श्रावकव्रतधारी स्कन्दककुमार ने जैनसिद्धान्त का समर्थन करते हुए उसको निरुत्तर कर दिया, इससे पालक स्कन्दककुमार का महान् विद्वेषी बन गया ।
कुछ काल के बाद स्कन्दककुमार ने पांचसौ कुमारों के साथ भगवान मुनि सुव्रतस्वामी के समीप धार्मिकदेशना सुनकर दीक्षा ली । उन पांचसौ कुमारों को भगवानने उनकी नेश्राय (अधीनता) में कर दिया । अब वे स्कन्दक मुनि स्कन्दकाचार्य हो गये । स्कन्दकाचार्य ने एक दिन भगवान से पूछा कि भगवन् ! मैं यहां से कुम्भकारकटक पुर की तरफ विहार करना चाहता हूं यदि आपकी आज्ञा हो तो । भगवान ने कहा जैसा तुम्हें सुख हो वैसा करो परन्तु तुम को वहां मरणान्तिक उपसर्ग का साम्हना करना पडेगा। फिर इस बात को सुनकर स्कन्दक ने प्रभु से पूछा कि प्रभो ! हम सब आराधक हैं या विराधक ? भगवान ने कहा तुम्हारे सिवाय सब ही आराधक हैं। भगवान के मुख से इस શ્રાવકત્રતધારી સ્કંદકુમારે જૈનસિદ્ધાંતને સમર્થન કરતાં તેને નિરૂત્તર બનાવી દીધા. આથી પાલક સ્કઢકકુમારના મહાન વિરોધી બની ગયા.
કેટલાક સમય પછી કદકકુમારે પાંચ કુમાશની સાથે ભગવાન મુનિસુવ્રતસ્વામી પાસેથી ધાર્મિક દેશના સાંભળીને દીક્ષા અંગીકાર કરી, એ પાંચસા કુમારીને ભગવાને કકુમારની દેખરેખ નીચે રાખ્યા, આથી તે સ્ક ંદકમુનિ સ્ક ંદકાચાર્ય ખની ગયા, સ્કંદકાચાર્ય. એક દિવસ ભગવાનને પૂછ્યું કે, હે ભગવંત ! હું અહિંથી આપની આજ્ઞા હોય તે કુંભકારકટકપુર તરફ વિહાર કરવાની ઈચ્છા રાખુ છું. ભગવાને કહ્યું, જે રીતે તમને સુખ થાય એ રીતે કરશે. પરંતુ તમારે ત્યાં મરણાંતિક ઉપસર્ગ ના સામના કરવો પડશે. તે વાત સાંભળીને સ્ક ંદકે પ્રભુને પૂછ્યું, કે હું પ્રભેા ! અમે બધા આરાધક છીએ કે વિરાધક? ભગવાને કહ્યું, કે તમારા શીવાય બધા આરાધક છે. ભગવાનના
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧