Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४६
४४६
उत्तराध्ययनसूत्रे अयमस्ति कोमलकायो बालकः, तस्मादयं त्वया न हन्तव्यः मम समक्षे पीडनयन्त्रेऽस्य स्थापने पीडा मम जायते, मुश्चनम् । स्कन्दकाचार्यवचनं श्रुत्वाऽसौ राजपुरोहितः पालकब्राह्मणो वदति-राजसभायां त्वया पराजितोऽहम् , अतो यावदधिकादप्यधिकं दुःखं तव स्यात् तदेव कार्य मम कर्तव्यम् । इत्युक्त्वाऽसौ तं बालमनगारं स्कन्दकाचार्यस्य समक्षमेव पीडनयन्त्रे संस्थाप्य तत्पीडनं कृतवान् । स बालोऽप्यनगारस्तत्र वधपरीषहं सम्यक् परिषह्य केवलज्ञानं प्राप्य मोक्षं गतः ।
तदा स्कन्दकाचार्यों रोषावेशेन निदानं कृतवान्-“यदि मम तपःसंयमस्य फलं भवेत् , तदा एतेषां सर्वेषां दुःखदायको भवेयम्" इति । अथाऽसौ स्कन्दकायह इस समय कोमलकाय बालक है अतः तुम इसे छोड़ दो। इसे कोल्हू में रखते हुए देखकर मुझे पीड़ा होती है, अतः यह मारने योग्य नहीं है । स्कन्दकाचार्य के इस प्रकार वचन सुनकर पालक उनसे कहने लगा-सुनो-तुमने मुझे पहिले राजसभा में परास्त किया था, अतः उसके उपलक्ष में अधिक से अधिक जो कष्ट हो सकता है वह मैं तुमको दूं ऐसा ही मेरा निर्णय है । इस में जरा भी इधर उधर नहीं करना चाहता हूं । इस प्रकार कह कर उसने उस बालक मुनि को भी स्कन्दकाचार्य के सामने ही कोल्हू में रखकर पील दिया। उस बालक अनगार ने भी खुशी खुशी से वधपरीषह सहन करके अंत में केवलज्ञान प्राप्त कर मुक्ति को प्राप्त कर लिया। उस समय स्कन्दकाचार्य ने रोश के आवेश में आकर यह निदान किया कि “यदि मेरे तप एवं संयम का फल होता हो तो मैं इन सब को दुःख देने वाला होऊँ ।" કાય બાળક છે, માટે એને છોડી દો. એને ઘાણીમાં રાખેલ જોઈને મને પીડા થાય છે માટે તે મારવાને યોગ્ય નથી. સ્કંદકાચાર્યનું આ પ્રમાણેનું વચન સાંભળીને પાલક પુરોહિત કહેવા લાગ્યો કે, સાંભળો! તમે મને અગાઉ રાજસભામાં પરાજીત કરેલ હતું જેથી તેના ઉપલક્ષમાં હું અધિકમાં અધિક કષ્ટ જે હોય તે હું તમને આપીશ એ મારે નિર્ણય છે. તેમાં જરા પણ હું ફેરફાર કરવા ઈચ્છતું નથી. આ પ્રમાણે કહીને તેણે તે બાળક મુનિને કંઇકાચાર્યની સામે જ ઘાણીમાં નાખીને પીલી નાખ્યો. આ બાળ અનગાર પણ ખુશીથી વધપરીષહ સહન કરીને અંતમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ પામ્યા. આ સમયે દકાચા રેષના આવેશમાં આવીને આ પ્રમાણે નિદાન કર્યું કે, જે મારા તપ અને સંયમનું ફળ થતું હોય તે હું આ બધાને દુઃખ દેવાવાળા બનું. પાલકે છેવટે સ્કંદકાચાર્યને પણ ઘાણીમાં પીલીને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧