Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूने परित्यक्ता निर्गतिकाः सन्तः प्रव्रज्यामभ्युपगताः । इत्युक्त्वा तस्मिन् गतवति सति कोपावेशादन्तर्दधमान इव मुनिः स्वस्थानं गतः । क्रमेण कोपप्रशमे सति मुनिना पश्चात्तापः कृतः। ___ तदनन्तरमसौ देवस्तस्य मुनेः समीपे समागत्य तमभिवन्ध तत्पुरोऽवस्थितो बदति-भवतः संयमयात्रा मुखेन निर्वहति किम् ?। शान्तात्मना मुनिना सस्मितं मोक्तम्-यदा संयमयात्रा चाण्डालेन बाधिता, तदा क्व गतस्त्वमासीः ? देवेन कथितम् --यदा युवयोः कलहो जातस्तदाऽहमलक्षितः कौतुकं द्रष्टुकामस्तत्रैवासम् । किं तु तदा मया विशेषः कोऽपि नोपलब्धः, यथाऽसौ चाण्डालस्तथैव भवान् । के आवेश से वे मुनि भी भीतर ही भीतर जलते हुए अपने स्थान पर आ गये।जब कोप शांत हुआ तो उनको इस विषय का बड़ा ही पश्चात्ताप हुआ।
इस के बाद वह देव मुनि के पास आकर नमस्कार करके बैठ गया और बोला-आपकी संयमयात्रातो सुखपूर्वक है ? शान्तात्मा मुनिने मुस्कराते हुए प्रत्युत्तर में कहां कि जिस समय इस संयमयात्रा में चाण्डाल ने विघ्न डाला था उस समय तुम कहां गये थे । देवने जवाब दिया-जब आप दोनोंका कलह हो रहा था उस समय मैं अदृश्य होकर वहीं पर था। मुनिने कहा फिर आपने उस परिस्थिति में मेरी सहायता क्यों नहीं का? इस प्रकार मुनि के कहने पर प्रत्युत्तरमें देवने कहा कि-मुझे उस समय सहायता करने लायक कोई विशेषता आप में लक्षित नहीं हुई। उस समय जैसा वह चाण्डाल मुझे प्रतीत हुआ वैसे ही आप भी मुझे प्रतीत हो रहे थे फिर सहायता किसकी करना। देव के इस उत्तर से આવેશથી તે મુનિ અંદરને અંદર બળતા બળતા પિતાના સ્થાન ઉપર ગયા. જ્યારે તેમને ફોધ શાંત થયા ત્યારે તેમને આ વિષયમાં ભારે પશ્ચાત્તાપ થયા.
આ પછી પેલા દેવ મુનિની પાસે આવીને નમસ્કાર કરીને બેઠા અને કહ્યું, આપની સંયમયાત્રા તે સુખપુર્વક છે ને? શાંત આત્મા મુનિએ અંદરથી હસતાં હસતાં પ્રત્યુત્તરમાં કહ્યું કે, જે સમયે આ સંયમયાત્રામાં ચંડાલે વિદ્ધ નાખ્યું તે સમયે તમે કયાં ગયા હતા ? દેવે જવાબ આપ્યો જ્યારે આપ બંનેને કલહ ચાલી રહ્યો હતો ત્યારે હું અદશ્ય રૂપે ત્યાં જ હતું. તે પછી એ પરિસ્થિતિમાં તમે મારી સહાયતા કેમ ન કરી? આ પ્રકાર મુનિના કહેવાથી પ્રત્યુત્તરમાં દેવે કહ્યું, મને તે સમયે સહાયતા કરવા લાયક કોઈ વિશેષતા આપવામાં ન દેખાઈ. એ વખતે જેતે ચાંડાલ મને દેખાય તેવા જ આપ મારી દષ્ટિમાં દેખાતા હતા. પછી સહાયતા કેની કરવી? દેવના આ ઉત્તરથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧