Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૮
उत्तराध्ययनसूत्रे
स्वाध्यायं ध्यानं च कृत्वा शुभचन्द्राचार्यस्तदाज्ञया सर्वे मुनयश्च स्वस्वसंस्तारकोपरि शयनार्थमुद्यताः । तदा तत्रैको भुजङ्गमः स्वाहारमन्वेषयन् समागतः। तमवलोक्य सर्वे मुनयोऽनुद्विग्ना एव तस्थुः । स च भुजङ्गमः कंचिन्मूषकमनुधावमानस्तस्मिन् दृष्टिपथातिक्रान्ते मुनीन पश्यति । तस्य दृष्टौं विषमासीत् अतस्तेन दृष्टमात्रा एव सन्तस्ते मुनयो विषाक्रान्ता जाताः अथ शुभचन्द्राचार्यस्तदीयशिष्याश्च सर्वे मुनयः समाधिभावमवलम्ब्य क्षपकश्रेणि समारुह्य शुक्रुध्यानानलेन सकलं कर्म भस्मसात् कृत्वा केवली भूत्वाऽन्तर्मुहूर्तमात्रेण शिवपदं प्राप्तवन्तः । एवं सर्वैर्मुनिभिः शय्यापरीषहः सोढव्यः ॥ २३ ॥
जीर्ण शीर्ण संस्तारक तक भी इसमें कोई नहीं था । उस भूमि का प्रमार्जन कर आचार्य महाराज ने वहां पर अपनी साधुमंडली सहित निवास किया । तप एवं संयम से आत्मा को भावित करते हुए उन आचार्य महाराज ने रात्रि में स्वाध्याय और ध्यान करने के पश्चात् समस्त अपने शिष्यों को अपने २ संस्तारकों पर शयन करने की आज्ञा दी । आज्ञा पाते ही सब के सब अपने२ संस्तारक पर सोने लगे । इतने में वहां एक सर्प अपने आहार की खोज में आया। देखकर समस्त मुनिमंडली अनुद्विग्न ही रही। वह सर्प एक चूहे के पीछे पड़ा हुआ था। जब वह चूहा उसे दिखा नहीं तो उसने मुनिमंडली की तर्फ अपनी दृष्टि लगाई। उसकी दृष्टि में ही विष था, इसलिये उसके द्वारा देखे गये वे आचार्यसहित मुनिराज विष से आक्रान्त हो गये । सब ने मिलकर समाधिभाव का आलम्बन किया, और उसके प्रभाव से वे सब के सब क्षपकश्रेणी पर आरूढ होकर शुक्लध्यान की प्राप्ति से सम
સસ્તારક પણ ન હતું. આ ભૂમિને સાફ કરીને આચાય મહારાજે તે સ્થળે પેાતાના શિષ્ય સાથે નિવાસ કર્યાં. તપ અને સંયમથી આત્માને ભાવિત કરીને તે આચાર્ય મહારાજે રાત્રિમાં સ્વાધ્યાય અને ધ્યાન કર્યા પછી પેાતાના અધા શિષ્યાને પાતપેાતાના સંસ્તારક ઉપર શયન કરવાની આજ્ઞા આપી. આજ્ઞા મળતાં જ સઘળા પાતપેાતાના સંસ્તારક ઉપર સુવા લાગ્યા. એટલામાં એક સર્પ પાતાના આહારની શોધમાં નીકળ્યેા, એને જોઈ સમસ્ત સાધુ ગણ અનુદ્વિગ્નજ રહ્યું. તે સર્પ એક ઉંદરની પાછળ પડેલ હતા. જ્યારે તે ઉંદર તેના જોવામાં ન આવ્યે તે તેણે આ મુનિ ગણ તરફ્ એની દૃષ્ટિ ફેરવી. એની દૃષ્ટિમાં જ ઝેર હતું, એટલે એની ષ્ટિએ પડેલા આચાર્ય સહિત મુનિરાજો વિષથી આકુળવ્યાકુળ બની ગયા. સઘળાએ મળીને સમાધિ ભાવનું આલંબન કર્યું અને તેના પ્રભાવથી તે સઘળાં ક્ષપકશ્રેણી પર આરૂઢ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧