Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे मुनिको देख कर कोई उनको चाण्डाल कहे, कोई ब्राह्मण कहे, कोई शुद्र कहे, कोई तपस्वी कहे, कोई विशिष्ट ज्ञानी तो कोई योगीश्वर कहे, इस प्रकार कहने वाले व्यक्तियों के मुख से निकलते हुए लघुता व श्रेष्ठतासूचक वचनों को सुनकर मुनि न तो रुष्ट होता है न तुष्ट होता है किन्तु समभाव से चला जाता है।
भावार्थ-अशिष्ट भाषा का प्रयोग साधु जैसे सन्त पुरुषों के प्रति वे ही व्यक्ति करते हैं जो मिथ्यात्व के कीचड़ से लिप्त होते हैं। अतः उनके द्वारा अपमानित होने पर भी साधु को उनके प्रति रुष्ट न होकर प्रत्युत दयावान ही होते रहना चाहिये । यह उस समय विचार करना चाहिये कि देखो ये कितने अज्ञानी हैं जो खोटी खरी वस्तु के यथार्थ बोध से विकल हो रहे हैं । ये जो कुछ कहते हैं उनमें इनका अपराध नहीं है, यह तो मिथ्यादर्शन का ही प्रभाव है, अतः इनकी आत्मा सम्यग्ज्ञान से वासित बनें और ये उत्तम मार्ग पर आरूढ हो जायें, ऐसी भावना साधुको रखनी चाहिये। तथा इस समय यदि मैं इनके साथ असभ्य व्यवहार इन्हीं जैसा करने लगें तो इनमें और मुझ में क्या अन्तर हो सकता है । ज्ञानी और अज्ञानी की चेष्टा में आसमान पाताल जैसा अन्तर जो बतलाया गया है वह यहां लुप्त हो
મુનિને જોઈ કેઈ એને ચંડાલ કહે, કેઈ બ્રાહ્મણ કહે, કેઈ શુદ્ર કહે, કઈ તપસ્વી કહે, કોઈ વિશિષ્ટ જ્ઞાની તે કઈ યોગીશ્વર કહે, આ રીતે કહેવાવાળી વ્યક્તિઓના મુખથી નિકળતા લઘુતા અને શ્રેષ્ઠતા સૂચક વચનેને સાંભળી મુનિ ન તે ક્રોધિત બને છે કે ન તે તુષ્ટમાન થાય છે. પરંતુ સમભાવથી વિચરે છે. - ભાવાર્થ—અશિષ્ટ ભાષાનો પ્રયોગ સાધુ જેવા સંત પુરૂષ તરફ એજ વ્યકિત કરે છે કે જે મિથ્યાત્વના કિચડમાં લપટાયેલા હોય છે, આથી એમના દ્વારા અપમાનીત થવા છતાં પણ સાધુએ તેના તરફ ન રૂઠતાં પ્રત્યુત્તરમાં દયાવાન જ રહેવું જોઈએ. એ સમયે એ વિચાર કર જોઈએ કે, જુઓ! આ કેટલા અજ્ઞાની છે. જે ખોટી ખરી વસ્તુના યથાર્થ બેધથી વિકળ બની રહેલ છે. એ જે કાંઈ કહે છે એમાં એને અપરાધ નથી, મિથ્યાદર્શનને જ આ પ્રભાવ છે. આથી એનો આત્મા સમ્યગૃજ્ઞાનથી વિકસિત બની ઉત્તમ માર્ગ ઉપર આરૂઢ થઈ જાય એવી ભાવના સાધુએ રાખવી જોઈએ. આ સમય જે હુ એને જે જ અસભ્ય વ્યવહાર કરવા લાગું તે એનામાં અને મારામાં શું અંતર રહ્યું ? જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટામાં આકાશ પાતાળ જેટલું અંતર બતાવવામાં આવ્યું છે તે આથી લુપ્ત થઈ જાય છે. આના આ વ્યવહારને મારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧