________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० २३ शय्यापरीषहजये शुभचन्द्राचार्यदृष्टान्तः ४२७ ईदृशसुखावहशय्यानुरागः किमात्मकल्याणाय मम भविष्यति ? कदापि नैव । एवं विचिन्त्य शुभ परिणामेन प्रशस्ताध्यवसायेन शिष्यसहितः शुभचन्द्राचार्यस्तदावधिज्ञानं प्राप्तवान् । स च द्वितीयदिवसे शिष्यपरिवारैः सह विहारं कृत्वा क्वचिद् लघुग्रामे वसतौ निवसति स्म ।
सा च वसतिरुन्दरुकृतानेकविलयुक्तभित्तिका, भूतभुजंगमादिभयोत्पादिका प्रचुरपांसुशर्करासंकुला विषमभूमिका जीर्णशीर्णा पीठफलकादिरहिता चासीत् । तत्र प्रमार्जनं कृत्वा संयमेन तपसाऽऽत्मानं भावयन्नसौ विहरति स्म । तत्र रात्रौ किन्तु विशुद्ध भाव से युक्त होकर उस अनुकूल शय्यापरीषह को मध्यस्थ भाव से सहन किया । विचार किया कि यहां एक रात्रि भर के लिये तो मेरी स्थिरता है । इस शय्या के सुख से मुझे क्या लाभ | इस शय्या का सुख मेरे आत्मकल्याण का कोई साधक नहीं है कि जिससे इस में मेरी उपादेय बुद्धि हो । पर द्रव्य के शुभाशुभ परिणमन से मैं अपने में शुभाशुभरूप परिणमन क्यों होने दूं। इसका परिणमन इसके साथ है और मेरा परिणमन मेरे साथ । इस प्रकार विचार कर शुभ परिणाम एवं प्रशस्त अध्यवसाय के प्रभाव से शिष्य सहित उनको अवधिज्ञान उत्पन्न हो गया ।
दूसरे दिन उन्हों ने वहां से विहार कर दिया। विहार कर वे एक छोटे से ग्राम में आये। जहां ये ठहरे वहां का स्थान बड़ा ही भयानक था। उस में अनेक चूहों के बिल थे । भूत, भुजंगम आदि का वहां उपद्रव भी था । धूलि एवं कंकर से वहां की भूमि सम विषम थी ।
પણ વિશુદ્ધ ભાવથી યુક્ત બની તેમણે અનુકૂલ શય્યાપરીષહને સહન કર્યાં. વિચાયુ" કે અહિ' એક રાત્રિ માટે મારી સ્થિરતા છે. આ શય્યાના સુખથી મને શું લાભ ? શષ્યાનું આ સુખ મારા આત્મકલ્યાણનું કાઈ સાધક નથી કે જેનાથી તેમાં મારી ઉપાદેય બુદ્ધિ થાય. પરદ્રવ્યના શુભાશુભ પરિણમનથી હું પોતાનામાં શુભાશુભ રૂપ પરિણમન શા માટે થવા દઉં. તેનું પરિણમન તેની સાથે અને માર્ પરિણમન મારી સાથે. આ પ્રકારના વિચાર કરી શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયના પ્રભાવથી શિષ્ય સહિત તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
लया
બીજે દિવસે તેઓએ ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરીને તેઓ એક નાના ગામડામાં આવ્યા. જ્યાં તે રાકાયા હતા તે સ્થાન ઘણું જ નક હતું. તેમાં અનેક ઉદરનાં ભેાણુ હતાં, ભૂત, ભુજ ગમ વગેરેના ઉપદ્રવ ત્યાં હતા. ધૂળ અને કાંકરાથી ત્યાંની ભૂમિ ઉંચી નિચી હતી, જીણુ શી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧