Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूने अत्र दृष्टान्तः प्रदश्यते
एकदा भावितात्मा शुभचन्द्रनामाचार्यः सुविनीतशिष्यपरिवारैः सह ग्रामानुग्रामं विहरन् श्रावस्तीनगर्या बहिरशोकनामके नन्दनवनतुल्ये उद्याने समवसृतः। तस्य बहुमध्यदेशभागे केलिप्रियभूपस्य प्रासाद आसीत् । स च प्रासादः प्रासादीयः प्रदर्शनीयोऽभिरूपः प्रतिरूपो मणिकुटिमतलः समरमणीयभूमिभाग आदर्शतलोपमः कोमलस्पर्शः सर्वेर्तुसुखदः सर्वथाऽनुकूलो रुचिरपीठफलकसंस्तारकयुक्त आसीत् । तत्रासौ तपःसंयमाराधको मुनिर्निवसन् विशुद्धभावेन तमनुकूलशय्यापरीषहं मध्यस्थभावेन सहमानश्चिन्तयति-अत्रैकरात्रमा ममावस्थानं, किमनेन शय्यासुखेन । करते रहना चाहिये इसी में साधु की शोभा है।
दृष्टान्त-एक समय की बात है-शुभचंद्र नाम के आचार्य सुविनीत अपने शिष्यपरिवार के साथ ग्रामानुग्राम विहार करते हुए श्रावस्ती नगरी के बाहिर रहे हुए नंदनवनतुल्य अशोकनामक उद्यान में पधारे । उस उद्यान के ठीक मध्यभाग में केलिप्रियभूप का प्रासाद था। यह प्रासाद बहुत ही सुन्दर था। इसका कुटिमतल मणिमय था। इसका भूमिभाग सम एवं रमणीय था। वह ऐसा चलकता था कि मानो दर्पण का तल हो । स्पर्श उसका सुकुमाल था। यह महल सब ऋतुओं के अनुकूल था। रुचिर पीठ फलक संस्तारकों से युक्त था। तथा प्रासादिय दर्शनीय अभिरूप और प्रतिरूप था। तप और संयम के आराधक ये आचार्य महाराज उस प्रासाद में एक तरफ ठहर गये। उस में इन्हें सब बात की सुविधा थी। परन्तु फिर भी आचार्य ने उस विषय में अनुकूलता के विचार से हर्षभाव धारण नहीं किया। રૂપથી નિર્વાહ જેમ થઈ શકે તેવા રૂપે કરતું રહેવું જોઈએ તેમાં સાધુની શોભા છે.
- દૃષ્ટાંત–એક સમયે શુભચંદ્ર નામના આચાર્ય સુવિનીત પિતાના શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીની બહાર રહેલા નંદનવન તુલ્ય અશોક નામના ઉદ્યાનમાં પધાર્યા. તે ઉદ્યાનના મધ્ય ભાગમાં કેલિપ્રિય રાજાનું નિવાસ સ્થાન હતું, તે મહાલય ખૂબ જ સુંદર હતું, એનું આંગણું મણિજડિત હતું. ભૂમિભાગ સમ અને રમણીય હતું. તે એ ચળકાટ મારતું હતું કે જાણે અરિસે હોય! એને સ્પર્શ ખૂબ સુંવાળ લાગત. આ મહેલ સઘળી ઋતુઓમાં અનુકૂલ હતે. રૂચી ઉપજાવે તેવા પીઠ, ફલક, શયા, સંસ્તારક આદિ યુક્ત હતા. તપ અને સંયમના આરાધક શુભચંદ્ર આચાર્ય તે મહેલની એક બાજુ ઉતર્યા એમાં તેમને દરેક પ્રકારની સગવડતા હતી છતાં પણ આચાર્યે તે અનુકૂલતાના વિચારથી હર્ષભાવ ધારણ ન કર્યો.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧