Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. २४ निरवद्यभाषणविधिः
वा जीवम् , इत्यादि । क्षेत्रतो यथा-भरतक्षेत्रम् ऐरवतक्षेत्रम् वदति, ऐरवतं वा भरतमिति । कालतो यथा-उत्सर्पिणीम् अवसर्पिणीं वदति, तथा-अवसर्पिणीम् उत्सर्पिणीं वदति । भावतो लोकोत्तरमृषाबादः क्रोधादिकपायजनितः, तत्र क्रोधतो यथा-सत्यपि गुरुशिष्यसम्बन्धे रुष्टो गुरुवंदति-न त्वमसि मम शिष्यः, क्रोधाविष्टः शिष्योऽपि वदति- नायं मम गुरुः' इत्यादि । मानतो यथा-अहमेव गच्छधुराधारणे समर्थोऽस्मि, यद्वा-अहमेव साधुनिर्वाहकोऽस्मि । मायातो यथा-कृतातिचारं शिष्यं प्रति गुरुः पृच्छति-त्वयाऽतिचारः कृतः किम् ? तदा शिष्यो मायया वदति न मयातिचारः कृतः' इत्यादि ।। को जीव कहना । यह द्रच्य की अपेक्षा मृषावाद है १। भरतक्षेत्र को ऐरावत क्षेत्र कहना अथवा ऐरावत क्षेत्र को भरत क्षेत्र कहना यह क्षेत्र की अपेक्षा लोकोत्तर मृषावाद है २ । उत्सर्पिणी काल को अवसर्पिणी काल कहना अथवा अवसर्पिणी काल को उत्सर्पिणी काल कहना यह काल की अपेक्षा लोकोत्तर मृषावाद है ३ । भाव से लोकोत्तर मृषावाद क्रोधादिक कषाय को लेकर चार प्रकार का है। गुरु शिष्य संबंध होने पर भी जिस समय गुरु किसी निमित्त को लेकर जब शिष्य के प्रति रुष्ट हो जाते हैं तब वे कहने लगते हैं कि तुम मेरे शिष्य नहीं हो। शिष्य भी जब क्रोध के आवेश में आ जाता है तो वह भी इस तरह से गुरु के प्रति कहने लगता है कि आप हमारे गुरु नहीं हैं। यह क्रोध की अपेक्षा लोकोत्तर भाव मृषावाद है (१)। मैं ही गच्छ की धुरा धारण करने में समर्थ हैं अथवा मैं ही साधुओं का निर्वाहकहूँ इस प्रकार कहना यह मान कषाय की अपेक्षा लोकोत्तर भाव मृषावाद है (२) । અજીવ કહેવું, અજીવને જીવ કહે, એ દ્રવ્યની અપેક્ષા મૃષાવાદ છે. (૧) ભરત ક્ષેત્રને ઐરાવતક્ષેત્ર કહેવું અને ઐરાવત ક્ષેત્રને ભરતક્ષેત્ર કહેવું તે ક્ષેત્રની અપેક્ષા લકત્તર મૃષાવાદ છે. (૨) ઉત્સર્પિણી કાળને અવસર્પિણી કાળ કહેવે અથવા અવસર્પિણી કાળને ઉત્સર્પિણી કાળ કહે એ કાળની અપેક્ષા કેત્તર મૃષા વાદ છે. (૩) ભાવથી લોકોત્તર મૃષાવાદ ક્રોધાદિક કષાયને લઈ ચાર પ્રકારના છે. ગુરુ કેઈ નિમિત્તે જ્યારે શિષ્ય પ્રત્યે કોધિત બને છે ત્યારે તે કહેવા લાગે છે કે તું મારે શિષ્ય નથી, શિષ્ય પણ ક્રોધના આવેશમાં આવી જાય છે, ત્યારે તે પણ પોતાના ગુરુને કહેવા લાગે છે કે આપ મારા ગુરુ નથી. આ ક્રોધની અપેક્ષા કેત્તર ભાવ મૃષાવાદ છે. (૧) હું જ ગચ્છની ધુરા ધારણ કરવામાં સમર્થ છું અથવા હું જ સાધુઓને નિર્વાહક છું. આ પ્રકારે કહેવું એ માન કષાયની અપેક્ષા કેત્તર ભાવ મૃષાવાદ છે. (૨) જે સમય શિષ્ય જ્યારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧