________________
D
२१४
उत्तराध्ययनसूत्रे ___ अथ श्रेष्ठी गृहमागतः, पत्नीमनवलोक्य पुत्रवधूं पृष्टवान्-आयुष्मति ! तव श्वश्रूः क्यास्ति ?, पुत्रवधूः करचेष्टयाऽऽवेदयति-भानापरिभागे गता इति । श्रेष्ठी गृहोपरिभागभूमिकां गत्वा श्रेष्ठिनी गले पाशबद्धां मतां पश्यति । तदाऽसौ श्रेष्ठी विषादमुपगतः सन् विचिन्तयति-अनया विना मम कीदृशी दशा भविष्यति, इत्यादि । तदनु स श्रेष्ठो पत्नीगलगतं पाशं विमुच्य स्वगले संयोज्य प्राणांस्त्यक्तवान् । पुत्रोऽपि गृहमागतः, स पितरमदृष्ट्वा पत्नी पृष्टवान् 'क्वास्ति मम तातः'। पत्नी पाह-उभौ ममानिष्टं कर्तुमुपरि वर्तते । पुत्रः पत्नीवचनमाकर्ण्य तत्र गत्वा पश्यति-माता मृता निपतिताऽस्ति, पिताऽपि पाशबद्धो मृतः प्रलम्बितो वर्तते, इति ।
धनगुप्त जब घर आया तो उसने सेठानी को न देखकर बहू से पूछा आयुष्यमती ! तुम्हारी सास कहां है ? उसने हाथ के इशारे से कहा कि वे मकान के दूसरे मंजिल पर हैं। धनगुप्त वहां पहुँचा और देखा कि वह गले में फांसी लगा कर मर गई है । धनगुप्त ने यह दशा देखकर बहुत ही शोच विचार किया और अन्त में यह निर्णय कर कि सेठानी के बिना मेरी क्या दशा होगी, पत्नी को फांसी से उतार कर वह स्वयं फांसी लटक गया। पुत्र ने पिता को घर पर आकर जब नहीं देखा तो पत्नी से पूछा कि पिताजी कहाँ पर हैं। उसने बात को बनाकर कहा कि माता-पिता दों नों ही दूसरे मंजिल पर मेरा अनिष्ट कर ने की विचारणा करने के लिये गये हुए हैं। पत्नी की बात सुनकर वह मकान के ऊपर गया। देखा कि माता मरी पडी है और पिताजी
ધનગુપ્ત જ્યારે ઘેર આવ્યું તે તેણે પિતાની સ્ત્રીને ન જોતાં વહુને પૂછયું, આયુષ્યતીતમારી સાસુ ક્યાં છે? તેણે હાથના ઈશારાથી કહ્યું કે, બીજા માળ ઉપર (મેડી ઉપર) છે. ધનગુપ્ત ત્યાં પહોંચે અને જુએ છે તે ગળામાં ફાસે નાખી તે મરી ગયેલ છે. આ રીતે પિતાની પત્નિની દશા જોઈ પનગુપ્ત ખૂબજ મમંથન સાથે વિચાર કર્યો. અને અંતે એ નિર્ણય કર્યો કે, પત્નિને જવા પછી હવે મારી શું દશા થશે? ફસાથી લટકતી પત્નિને નીચે ઉતારી એ દેરડાનો ફાંસો પિતાના ગળામાં નાખી લઈ પિતે પણ અત્મઘાત કર્યો.
એક તરફ પતિપત્નિ એક જ દેરડાના ફાંસાથી આત્મહત્યા કરી જીવમુક્ત બન્યાં એ સમયે પુત્રે ઘેર આવતાં પોતાના પિતાને ન જોવાથી પત્નિને પૂછ્યું, પિતાજી ક્યાં ગયા? સ્ત્રીએ વાતને બનાવીને કહ્યું કે, માતા-પિતા બને જણું મારું અનિષ્ટ કરવાની વિચારણા કરવા મેડી ઉપર ગયેલ છે. પત્નિની વાત સાંભળી તે મેડી ઉપર ગયા. જોયું તે માં નીચે મરેલી પડી છે, અને પિતાજી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧