Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३८
उत्तराध्ययनसूत्रे स्वीकरोति तत्रैव क्षेत्रे वसन्नपि वसतिदो पैरुपविदो षैश्च रहितो भवति । शक्तौ पुष्टायां तु अस्मिन् पञ्चमारके जिनकल्पप्रतिपत्तिविधानाभावात् स्थविरकल्पेनैव स्वपरोपकारकरणेन दीर्घपर्यायः प्रसिपालनीयः।
॥ इति स्थविरकल्पिकसामाचारी ॥ चतुर्थारकापेक्षया जिनकल्पादिपतिपत्तिरूपे अभ्युद्यतविहारे मर्यादा प्रदर्यते -तत्र जिमकल्पादि प्रतिपित्सुना प्रथममेव 'मया विशुद्धचारिवानुष्ठानेन स्वपरहितं ' इत्यादि विचिन्त्य, तथा सत्यादि भावनाभिरात्मा माननीयः। साथ'म जघाबल क्षीण हुआ मालूम पडे तो उसे स्थिरवास अंगीकार करलेना चाहिये। और इसी स्थिरवास से उसी क्षेत्र में रहते हुए भी घह वसति के दोषों से एवं उपाधि के दोषों से रहित हो जाता है। यदि शक्ति पुष्ट होवे तो भी इस पञ्चम आरे में जिनकल्प की प्रतिपत्ति के विधान का अभाव होने से स्थविरकल्प की हालत में ही रहते हुए स्व पर का उपकार करते २ दीर्घपर्याय को पालते रहना चाहिये ।
॥ यह स्थविर कल्प की समाचारी है ॥ __अब-चौथे आरे की अपेक्षा से जिनकल्प आदि की प्रतिपत्ति स्वीकृति रूप अभ्युधत विहार में कैसी क्या मर्यादा होती है यह बात प्रकट की जाती है-जो साधु जिनकल्प आदि को प्राप्त करने का अभिलाषी है उसे चाहिये की वह सर्व प्रथम ऐसा विचार करे कि मैने विशुद्ध चरित्र के अनुष्ठान से अपना और पर का हित तो साधित किया।अब हम को तवं एवं सत्वादि पांच भावनाओं से आत्मा को भावित करना चाहिये। હોય અને સાથે જંઘાબળ ક્ષીણ જણાય તે તેણે સ્થિરવાસ અંગિકાર કરી લેવો જોઈએ. આ સ્થિરવાસથી તે ક્ષેત્રમાં રહેવા છતાં તે વસ્તીના દેથી અને ઉપાધીના દેથી રહિત બને છે. કદાચ શક્તિ સારી હોય તે પણ આ પાંચમા આરામાં જનકલ્પની પ્રતિપત્તિના વિધાનને અભાવ હોવાથી સ્થવિરકલ્યની હાલતમાં રહીને સ્વ અને પરને ઉપકાર કરતાં કરતાં દીર્ધ પર્યાયનું પાલન કરતા રહેવું જોઈએ.
॥२॥ स्थवि२४६५नी सभायारी छ । હવે ચેથા આરાની અપેક્ષાથી જનકલ્પ આદિની પ્રતિપત્તિ સ્વીકૃતિરૂપ અભ્યઘત વિહારમાં કેવી અને કેટલી મર્યાદા હોય છે આ વાત પ્રગટ કરવામા આવે છે–જે સાધુ જીનકલ્પ અદિને પ્રાપ્ત કરવાને અભિલાષી છે તેણે જાણવું જોઈએ કે, મે વિશુદ્ધ ચારિત્રના અનુષ્ઠાનથી પિતાનું અને પરનું હિત સાધ્યું. હવે મારે તપ અને સત્વાદિપાચ ભાવનાઓથી આત્માને ભાવિત કરવા જોઈએ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧